▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
પ્રયાસો વગર કોઈ પણ પ્રેરણા પણ સાર્થક થતી નથી. સફળતા માટે પ્રયત્નો અને સંબંધો માટે પ્રેમ ક્યારેય ટાળવો નહીં, જિંદગીમાં કંઈ પણ ટાળવા જેવું હોય તો એ માત્ર અને માત્ર ટાળવાની વૃત્તિ છે .
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬