▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
જિંદગીને માત્ર મર્યાદિત નજરથી ન જુઓ, કોઈ પર્વત ઝરણાંને રોકી નથી શકતો. એવી જ રીતે કોઈ હતાશા જિંદગીને અટકાવી શકતી નથી. તમારી જાતને કોઈ સંજોગોમાં નબળી ન પડવા દો. તમે જ તમારો સૌથી મોટો આધાર છો.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬