▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
ઉત્તરાયણમાં આકાશમાં ચડેલા અનેક પતંગોની હરીફાઈ વચ્ચે આપણા પતંગને અસ્થિર હવામાનમાં સ્થિર રાખી એને ટકાવી રાખવાનો સંદેશ આપણા જીવનને પણ એટલો જ લાગુ પડે છે.જીવનના અસ્થિર સંજોગો વચ્ચે પણ બાવડાના બળે આપણા મનોબળના પતંગને ટકાવી રાખવાનો છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આજ ઉત્તરાયણનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬