આજે ઘર મોઘમમાં હસ્યું ને પછી બોલ્યું ,
કેમ આજે અગાશીએ નથી જવું !?
મેં કીધું ...ના ....
બહારનો પવન કેવો ધારદાર છે ,
મારી ડોર તારા હાથમાં જ સલામત છે !

Gujarati Thought by Damyanti Ashani : 111076400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now