Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં તારી સાથે હસવાની રમવાની જિંદગી જીવવાની ખુબ કોશિશ કરી વિના અપેક્ષા.

તું પણ એકવાર ભરોસો કરી જો,

જરૂરી નથી કે હું જ તારી પાસે આવું હરવાર,તું પણ એકવાર આવી તો જો.

ખાલી બોલવાથી મસ્તી મજાક કરવાથી શું થાય?
દિલ થી દિલ ના તાર ને જોડી તો જો.

માન્યું તારી મારી ઓળખાણ બે ઘડીની,
એ એક ક્ષણ નો શબ્દોનો વિશ્વાસ કરી તો જો.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111076319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now