અદેખાઈ
ભાઈ કેવી છે આ અદેખાઈ સમાન સોય...
એનાથી શાંત મનમાં જાણે ખંજર ભોંકાય !
કુટુંબ ના ઝગડા માં એની છૂપી અસર વર્તાય ...
સ્વર્ગ સમાન સંબંધો બને એનાથી નર્ક સમાન અસહાય...
દૂર કરીશું એને મનમાંથી, બની જાય જીવન સંતોષમય...
જીવન ઝરમર માણીશું , સંબંધો જળવાશે સુખમય...
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?