Gujarati Quote in Romance by Amita Patel

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોઠે છે એકરાર ને હૈયાં માં થઇ સંમતિ
મદમાતા પવન જેવી થઈ જીવન ની ગતિ
ગીતો નો છે કાફલો , ને વણઝાર સુર પ્રતિ,
આમ જ ધીમે ધીમે થાય, લય ની પ્રગતિ
વાર ના કર હવે,બસ,તક ના કરું હું જતી
બની જા ને તું મારી પત્ની ને થાઉં હું તારો પતિ !

Gujarati Romance by Amita Patel : 111076230
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now