The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સુનો સબ આપના ખયાલ રખા કરો... . . . તબિયત ખરાબ હો જાયેગી તો મેરી પોસ્ટ કોન પઢેગા...???
સુ નારદ નો જ છે...
ha નારદ નો જ છે
કાઈ વાંધો નય સેલ્ફીજી...ભલાઈ નો જમાનો નથી રયો...આ તમે સાબિત કરી દીધું...
ha ha ha...
હાહાહા જીગરી સાચી વાત... બસ ઉપર ચોટી નથી
કળયુગ ના નારદ...
સેલ્ફીજી...ધ્યાન રાખો આ હીનાજી ના શબ્દો ઉપર...ટોન તમને મારે છે ને નામ મારુ આપેછે
હા બેય હાથમાં...હાહાહા
હાથમાં લાકડી આપજો હો
હાથ
નાના એતો ચોકી પહેરો કરવા તમને રાખીશ ને...હાહાહા...તમારે ડોરા કાઢીને ફરવાનું છે યાદ છે ને...હાહાહા
એ તમારી વાત હતી કેતન નારદ નું પદ શોભાવો મા
ha Ketan Tamara માટે જ છે આ...btw કેટલા ટિફિન લઈને જાવ તમે ? તમારી હોટેલમાં તો એ દિવસે રસોડું બંધ nai???
પોતાના લગ્ન મા તો કોણ કેટલું ખાય એ ન જોતા કન્યા મારશે નહિતર
હાહાહા...તમે કીધું હીનાજી...જીગરી વગર આમંત્રણ પોહચી જાયછે
જીગરી ને તો બધા આમંત્રણ આપે કેતન તમને ધક્કા મારવા પડે
જોવો સેલ્ફીજી...આ હીનાજી કેવું કયે છે...તમે ખાલી ટિફિન લયને જાવ છો...એ પણ મોટા મોટા..
અમે નહિ કેતન તમારી વાત થાય છે
હાહાહા...બેય સખીયું એક બીજાં માટે લેતા આવજો આવી રીતે...
ha sakhi Tara mate...tne વધારે જોઈએ ને એટલે
એ તો જીગરી વગર આમંત્રણ પહોંચી જાય મોટા મોટા ટિફિન લઈને બધે ખાલી હો, છલોછલ ભરી ને જાય
પોતાની વાત બીજાના નામે ના ચડાવાય કેતન...
હાહાહા કેતન તમારા લગ્ન મા નહિ આવે તમે ચિંતા કરો મા
સેલ્ફીજી..તમે કોકના લગન માંથી મીઠાઈ પર્સ માં ભરીને લય જાવ છો ઘરે યાદ છે ને..હાહાહા
Kai pan he Ketan...તમારી hotel nu hu ખાવ પણ નહિ તો stock કરવાનો તો સવાલ જ નથી
હું તો તાજું જ આપું છું....હીનાજી..પણ તમારા સખી સ્ટોક માં રાખી મૂકે એટલે વાસી થય જાય....પણ તોય સેલ્ફીજી ખાય લે ગમે તેવું...હાહાહા
એ તો સખી કેતન તમે આપો એવું આરોગી લે વાસી
ખાવાનું કેવું છે એવી નય....ગમે તેવું ભંગાર હોય તોય ખાવું છે એવી સમજ છે
ha Ketan mne khavanu kevu che eni samaj che...
ઓકે...રમેશભાઈ..ભાવેશભાઈ..
paku bhai
Sem too you ☺️☺️
હા હીનાજી...સમજે છે ને પણ ખાલી ખાવામાં...હાહાહા
અમીતાબેન...તમારો પણ આભાર મારી પોસ્ટ ને પસન્દ કરવા બદલ...અને આમજ હજારો વર્ષ સુધી અડીખમ રહો...સુપ્રભાત..
આભાર કેતન.. અમારું ધ્યાન રાખવા બદલ . એમને પોસાય જ નહિ તમારી પોસ્ટ મિસ કરવાનું.. એટલે અમે અડીખમ જ છીએ.. સુપ્રભાત
એ સમજદાર છે કેતન
હીનાજી...હાહાહા...કરીને સેલ્ફીજી ને ચડાવો માં...
હોય ઘણાય એવા સેલ્ફીજી જેને સારું હેલ્ધી ખાવાનું ન ભાવતું હોય...
જય શ્રીકૃષ્ણ...રોહિતભાઈ
હાહાહા જીગરી
ha એટલે જ હું તમારી ધરમશાળા જેવી હોટેલ નું નથી ખાતી
ખુબ સરસ...જય શ્રી કૃષ્ણ...
☺☺☺
????
હાહાહા...નાના એમાં આભાર વ્યક્ત કરવાની જરૂર નથી...યેતો અપના ફરજ હે...
સારું...આભાર તમારો...હો..????
good..
સારું
હા ઇ બાને તમારી તબિયત તો સારી રહેશે...હાહાહા
hahaha..સ્વાર્થ.....?????
હાહાહા..
હાહાહા
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser