The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કંઇક ખાસ કરીએ... ચાલ ને, આજે ઉતરાયણના દિવસે કંઇક ખાસ કરીએ, તારી મારી પ્રીતની વાત કરીએ! ફરી મુક્ત બની ગગને વિહરીએ, એક બીજાના સંગે નવી સફર ખેડીએ ! નવી સફરમાં નવી યાદ બનાવીએ, એમજ પાછલી જીંદગી માટે સંભારણું ભેગુ કરીએ ! ચાલ ને આજે કઈ ખાસ કરીએ ! *****
happy uttarayan piyu
happy utrayan...
આભાર સખી
વાહ જીગરી....
Thank u and happy uttarayan @ mayu @ Tiya @ Tirth and @ kalpesh ji
Thank u and happy uttarayan @ rohit and @ kamlesh ji
happy uttarayan @ suresh ji and @ acp
sundar
આપને અને આપના પરિવારને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ
wah di mast mast .... @ happy uttrayan
વાહ....કંઈક ખાસ કરીએ ...સાચી વાત ...દિ...
સરસ....ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ
અરે વાહ...@ ચાલને આ જીવનને ખાસ બનાવીએ...જય શ્રી કૃષ્ણ...મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ...
હેપી મકરસંક્રાંતિ
vahhh??
happy Utrayan...
happy ઉત્તરાયણ હિરલ
happy ઉત્તરાયણ @ જીજ્ઞાસા @ હરી...હા ચાલ ખાઈએ અને @ કેતન
wahh..@ di... @ happy uttarayan .... to all...
હેપ્પી મકરસંક્રાતિ...
wahh...@di...aaje kai khas ma..chalo...tal ni chikki ne mamara na ladu khaiye... @happy uttrayan...
happy utrayan di..??good morning??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser