હૃદયમાં થયું એક કાણું, ને મુજમાં વાંસળી ફૂટી,
સુરીલો થયો આ દંશ, હું આખીય તુજમાં ઘુટી...

Gujarati Shayri by HINA DASA : 111075800
HINA DASA 8 year ago

હાહાહા રોહિત એવું કંઈ નક્કી નહિ પકડાઈ કોના માટે હોય ને કામ કોનું થઈ જાય

ધબકાર... 8 year ago

@Hina...આ MB માં બધા સામે આવું ના કહેવાય કે સાહેબ માટે સાવરણી પકડી છે...???

HINA DASA 8 year ago

આભાર વિશ્રુતિ તને પણ

HINA DASA 8 year ago

આભાર કલ્પેશજી

HINA DASA 8 year ago

આભાર તીર્થરાજ...તમને પણ પતંગોત્સવ ની શુભેચ્છા

Tiya 8 year ago

wah mast di ... @ happy uttrayan

ABC 8 year ago

આપને અને આપના પરિવારને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ

HINA DASA 8 year ago

મારા હાથમાં હાલ તો સાવરણી છે રોહિત....બાકી નવું મારી પાસે કશું નથી બસ હું પણ શીખું છું

HINA DASA 8 year ago

હા પણ એ તો અપવાદ હોય ત્યારે ને મયુર

Maylu 8 year ago

aapre kaik maha gyani nathi te badhu samajay jaay ...hahaha..

ધબકાર... 8 year ago

@Hina... એ તો લાગે તમારા હાથમાં છે... પણ નવું નવું શીખતો જાઉં છું...એ જ ખાસ છે...

Maylu 8 year ago

@ didu ...have samajayu ...nd mane n samajay evu pan bane ho...

HINA DASA 8 year ago

આભાર કમલ... ઉત્તરાયણ ની શુભકામનાઓ..

HINA DASA 8 year ago

હાહાહા ભાવેશ....આભાર...તમને પણ મકરસંક્રાંતિની શુભેચ્છા

HINA DASA 8 year ago

આભાર જીગરી

HINA DASA 8 year ago

હૃદય મા કોઈ આવ્યું ને કાણું કરી ગયું, જાણે કે હું વાંસળી બની, સૂરીલી થઈને આખી એમાં ભળી ગઈ...આવું કઈક મયુર ને તને ન સમજાય એવું બને નહિ ..

HINA DASA 8 year ago

દંશ એટલે ડંખ હરિ...

HINA DASA 8 year ago

આભાર રોહિત પાર્થ બની જાઓ એટલે ભેદાઈ જશે

Kamlesh 8 year ago

અદ્દભુત હિનાજી ...ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ

Bhavesh 8 year ago

હેપી મકરસંક્રાંતિ

Bhavesh 8 year ago

vahhh ,sidhi bhasha ma lakhe , e gugliben nahi???

Shefali 8 year ago

hu aakhiy jujma ghuti...osm

Maylu 8 year ago

દિદુ સરળ ગુજરાતી માં સમજાવી દયો ને...હા હા ...

હરિ... 8 year ago

aa દંશ એટલે શરીર..??

ધબકાર... 8 year ago

ખુબ સરસ... @ આ તમારા શબ્દોની આટી ઘૂંટી...જાણે સાત કોઠા ભેદવા જેવી લાગતી... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now