ગોથાં ખાતા પતંગને....

જરાક ઢીલ દેવાની જરૂર છે ,
એ એની જાતને જાતે જ સંભાળી લેશે .
જો બીજાનો દોરીસંચાર થયો તો .....
કાં કપાશે ને કાં લૂંટાશે !

Gujarati Thought by Damyanti Ashani : 111075790
Vishal 8 year ago

Happy uttarayan.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now