હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા - ભાગ - ૧૭' વાંચો
https://www.matrubharti.com/book/19863228/anant-disha-17

વિશ્વા ના મમ્મી ને હાર્ટ એટેક આવે છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. હોસ્પિટલના બિછાને પડેલા વિશ્વા ના મમ્મી ને વિશ્વા ની ચિંતા થાય છે અને એ અનંત ને એક એવી વાત કરે છે જેનાથી અનંત દ્વિધા માં મુકાઈ જાય છે. તો શું વાત થઈ હશે જેનાથી અનંત આવી પરિસ્થિતિ માં મુકાય છે એ જાણવા માટે વાંચો અનંત દિશા ભાગ ૧૭.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111075363
ધબકાર... 8 year ago

@ketanbhai...જય શ્રી કૃષ્ણ...

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...જય શ્રી કૃષ્ણ...જય જીનેન્દ્ર...

Shefali 8 year ago

ખૂબ સરસ...જય જીનેન્દ્ર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now