આંખ મા છે આંસુ
હોથ પર છે મુસ્કાન
કઇ ખુશી નું , કયા દુ:ખ નું ખબર નથી
બસ ઊલઝન છે આ એક ઈશક ની
સાથે વિતાવેલા એ સમય ની
જે સિમિત નથી આ ક્ષણ સુધી
બસ અપાર છે મારા મૃત્યુ પછી...

Gujarati Shayri by Niya : 111075085

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now