```જતુ કરનાર ડરપોક નથી હોતો, એ તો એક આવડત હોય છે એમની દરેક સંબંધ સાચવી લેવાની```!!
```પગ ભીના કર્યા વગર સમુદ્રને પસાર કરી શકાય. પરંતુ, આંખો ભીની કર્યા વગર જિંદગીને પસાર કરવી શક્ય જ નથી```!!
```સાગરના મોતી શોધવા સહેલાં છે. પણ, માનવીના મન સમજવા અઘરાં છે.```
```જિંદગી તો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે```!!
દર્દ કેટલુ ખુશનશીબ છે જેને મેળવીને લોકો પોતાના અંગતને યાદ કરે છે. દોલત કેટલી બદનશીબ છે કે જેને મેળવીને લોકો પોતાના અંગતને ભુલી જાય છે.