The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
हर खूबसुरत लड़की के पिछे पार्लर वाली का हाथ होता है बात खत्म ???????
મારુ મગજ ઇન્ડિયા માંજ છે....કદાચ હું ઇન્ડિયા બાર જવ તો પણ મગજ અહીંયા જ રહેશે....
tamaru magaj africa farva gayu lage che aaje Saturday thayo ne.. vandho nai india return aave tyare vicharjo
સુ ગોટા વાયરા છે...કાઈ સમજાણુ નય.. હાહાહા
eto badha husband evu j bole ... asli maa to scen kevo hoy aa shu mandyu che te mane taal padi gai tare kayaa shahrukh ne batavanu che??
હા તો ભલે ને જાય એમાં મને કોઈ વાંધો નથી...
haa pan tamari future wife bav jati ase parlor???
તો બરોબર વૈદેહીબેન...હાહાહા
ha ketanbhai
ખરેખર...
me nai jati parlor.. even eyebrows bi nai karavti???
સિમ્પલ વાત છે...બધાને ખબર હોય...હાહાહા
tamne bav khabar badhu.. PhD kari lage che
ha baba ha.... btw test ni jaroor nathi ho ....
પાક્કું શાંત જ છોવો...ને....છતાંય એક વાર મગજ નો ટેસ્ટ કરાવી લેજો...
tame badhukada atle badha badhukada na hoi ... ane hu sav sant chu ho ...
દાદી ની વાત જ જુદી છે....ઇ તમારી જેમ મારકણાં ને બાધોકળા નથી...અને તમારી જેમ ક્રોધી તો નયજ...
badhi chokari sarkhi na hoi ho ... tamara dadi jevi pan hoi ho.... jemne make up ni jaroor j na pade
તો પછી આદત પડી ગઈ હશે બધાને...હોરર સીન જોવાની હાહાહા
ketanji make up vagar j bahar nikalu chu to pan koi nai bitu ho
દિનેશભાઇ...ખાલી હા યે હા કરવામાં...આ લોકો હવા માં અવિજાય...હાહાહા
hahaha....Kem shu થયું...સાચું પચતું નથી. ને...???
કેતન તું ખાલી હા માં હા રાખ બાકી તો એ લોકો ખુદ જાણે જ છે આપણે કશું કહેવાની જરૂર નથી??
ભલે ને કયે...જે સાચું છે ઇ બધાને ખબર જ છે
hu Karu share...ekad photo..????????????
આલે લે આ કઈ દુનિયા માં જીવ છે......jents સલૂન ની ખબર જ નથી....કે જાણવા છતાં અજાણ બનો છો..????????
અમારે સુધારો કરવાની જરૂરજ ન હોય...એમનેમય સારા લાગી અમે...
હવે તને નહીં માનવાદે કેતન આ લોકો એમનુજ હાચું કેશે હો તું એકાદ પાર્લર નો ફોટો શેર કર એટલે માનીજાય??
હોયો હકીકત...છોકરા ના પાર્લર ન હોય...હાહાહા
સાચું શેફાલી દી...કોઈ સ્કોપ જ નથી સુધાર નો..????
કેવાનું શું હોઈ.. હકીકત છે આ જ...????
સેલ્ફીજી સુધારો કરવાની જરૂર છોકરીયું ને જ હોય...
કોણે કીધું એવું જગડુશા...હાહાહા
એમાં તો એવું છે ને જેમાં સુધારો થાય એની પાછળ મેહનત કરાય...પણ જેમાં કોઈ સ્કોપ જ ના હોય...........
શું સાચું કીધું...અત્યારે લેડીશ કરતા જેન્ટ્સ પાર્લર વધુ હાલે છે...???????
હા એજ ભાવેશ
હાવ હાચી વાત કીધી હો કેતન???
u mena એક ખરાબ ફળ કરંડીયો બગાળે
ટિયા શુ થાય પણ એ બગડેલા છે એતો મેં ચલાવી જ લીધું તું પણ એ બીજા ને બગાડે એ ના પોસાય..
અરર તિયાજી...મેકપ ન કર્યો હોય તો બારે ન નીકળતા હો...કોક બી જાહે...હાહાહા
બ્લોક તો કરી દવ....પણ આપણને એમ જટ દયને કોઈની હારે સબન્ધ છોડતા ન આવડે...સુ કરવું દિલ હી કુછ એસા હે...
hahahah ravina di sav avu bhavubhai sathe na karay
ketanji make up j nai karyo to modhu kayathi dhovu
mb વાળા એ block નું option આપ્યું છે.. બવ એવું લાગે તો એમને block જ કરી દેજો... માથાકૂટ ના જોઈએ..હાહા
સાવ સાચી વાત છે...મનેય એવું લાગે છે..આ ભાવેશભાઈ ની જ અસર છે...
કેતન આ ભાવેશ ની સંગત મૂકી દેજો હો .. એમને તો ભાભી ઘરે નથી બોલવા દેતા એટલે અહીં બધું ભરડે રાખે... તમે એના જેવા થશો ને તો વટાવા માં તકલીફ પડશે....
ભાવેશભાઈ...ગેરેજ...હાહાહા...મહિલા કાયા પલટ કેન્દ્ર...
સેલ્ફીજી...એક નય ઘણી બધી છોકરીયું મેકપ કરે છે
હા એમ... હાહા.. આભાર આભાર
તિયાજી...જગડુશા...પેલા મેકપ વાળું મોઢું ધોઈ લ્યો...પછી અરીસા માં જોવો...એટલે ખબર પડી જાહે...હાહાહા
થેંક્યું..કમલેશ ભાઈ...હાહાહા
અરે દાદીમા...આ તમારા માટે નથી..તમે તો નેચરલ બ્યુટી છોવો...
કેતન ખરેખર તમે મને જોઈ છે તોય આવી વાતો કરો છો! હદ થઈ ગઈ હવે તો.
આ એક ખૂબ સુરત છોકરીને બદનામ કરવાની સાજિશ છે
etle pne type of ગેરેજ??
o hello natural bauty pan hoi ho ....@ a sav khotu che ho ...
સાવ ખોટું લે...આવું ખોટું y Bolta આવડે તમને...????????
હા હા હા ...સાવ સાચું હો ભાઈ ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser