Gujarati Quote in Thought by Dhruti Dave

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??કામના બદલે જમવાનું જે સ્વાભિમાન જાળવે અને ભીખ કે દયા ન ગણવામાં આવે ->...ૐD

ધણા એવા લોકો હોય છે જેને પૈસા કે જમવાનું લેતા શરમ આવે તો શું એવું શક્ય બની શકે કે કામ આપી તેના બદલામાં જમવાનું કે પૈસા આપી શકાય ખરું કે નહીં !?! વિચારવા લાયક વાત છે.? જેમ લોકો પાસે જઈ ને જમવાનુ કે પૈસા કે મદદ પહોંચાડવામાં આવે છે એ જ રીતે ઘરે જ કોઈ કામ આપી તેના બદલામાં જમવાનું કે પૈસા આપી શકાય. જેથી કોઈના સ્વાભિમાન ને ઠેસ ન પહોંચે અને મફત કે દયા નું કે ભીખ ન સમજે.

Gujarati Thought by Dhruti Dave : 111074600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now