??????????

એક કપલે કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો..

જજ –મેડમ ,તમે છુટાછેડા ક્યાં ગ્રાઉન્ડ પર માંગો છો ?

લેડી –ગ્રાઉન્ડ માગી ને મારે શું કામ સાહેબ? અમારી પાસે બે વીઘા જમીન છે અને એની પર અમારો સરસ બંગલો ય છે . ..

*જજ*–અરે, હું એવું પુછુ છું કે, છુટાછેડા માગવાનો તમારો પાયો શું છે ?

લેડી –પાયો તો સાહેબ એકલો સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવેલો છે ..
અમારું ઘર જલ્દી તૂટશે નહી ..
અમારા એમણે જાતે ઉભા રહી ને પાયા માં બહુ પાણી નાખેલું છે ..

જજ –અરે મેડમ હું પુછુ છું કે છૂટાછેડા તમે ક્યાં આધાર પર માંગો છો ..?.

લેડી –કોઈ આધાર નથી સાહેબ, આધાર નો નમ્બર માંગ્યો છે પણ હજુ આવ્યો નથી ..
આધાર વાળા એવું કહેતા હતા કે તમારું આધાર કાર્ડ ઘરે પોસ્ટ કરશે ...

જજ ગુસ્સે થઇ ગયા – અરે દેવીજી હું તમને બે હાથ જોડી ને પુછુ છું કે તમે છૂટાછેડા શું કામ માંગો છો ?

લેડી –મારે શું કામ હોય? મારે બીજા કામ ઓછા છે? હું શું કામ માંગુ? એ તો મારા હસબંડ માંગે છે ..

જજ એ લેડીના પતિ તરફ ફરી ને ખુબ કંટાળી ને – ભાઈ તમને આમની સાથે શું પ્રોબ્લેમ છે તે છૂટાછેડા માંગો છો ??

લેડી નો પતિ –સાહેબ તમે હમણાં જે લમણા લીધા અને ખાલી દશ મિનીટમાં કંટાળી ગયા, તો વિચારો કે મારે તો રોજ 24 કલાક એની સાથે કાઢવાના હોય છે! તમે જ કહો શુ કરું?

? તલાક મંજૂર

???????????

Gujarati Jokes by Jignasha Parmar : 111074514
Ketan 8 year ago

તમારી જીભ છે તમને ખબર જ હોય ને હાહાહા

Tiya 8 year ago

sachu karela jevu j lage

Ketan 8 year ago

હેહેહે..

Ketan 8 year ago

હોય અમુક ની જીભ કારેલા જેવી...બીજું સુ...

Tiya 8 year ago

sara kam ne saru j kahu lee kai kharab thodu kahish ....

Ketan 8 year ago

ગમે તેવા સારા કામ કરૂં તોય ખરાબ જ કેશો તમે તિયાજી...

Ketan 8 year ago

હાહાહા...

Tiya 8 year ago

vakhan kari sakay teva kam karo atle vakhan pakka bas

... 8 year ago

ઈ હાચું ?

Ketan 8 year ago

તો એને પેલા ગોતી દયો એટલે...નડતા મટે...હાહાહા

... 8 year ago

ketalk na mate gotvi, aa DP bhai ney utavad che & tya tme varraja bani gya?

Ketan 8 year ago

જો...આ જ વાંધો...આવું બોલો તો મને સીધી છોકરી ક્યાંથી મળે...વખાણ કરવાના વખાણ...હાહાહા

... 8 year ago

jalebi jeva sidha ne ..ok

Tiya 8 year ago

sidha ? ketanji khotu to na bolo

Ketan 8 year ago

હા તો ભટકવા નય દેવાના...અને હું એકદમ સીધો છુ તો એવી જ જરાક ધ્યાન માં.....રાખવાની બીજું સુ...હાહાહા

... 8 year ago

e to ketanbhai aapde jeva hoy aeva bhatkay ho ?

Ketan 8 year ago

ગોતવી હોય તો સારી સંસ્કારી...નકર રેવા દેજો હો...

Jignasha Parmar 8 year ago

અમે તમને કુવારા રેવા જ નઇ દઈએ... ગોતી દેસુ હો.....હોનહાર....????

Ketan 8 year ago

લ્યો એમાં સુ હસવાનું...

Ketan 8 year ago

હા એમ તિયાજી...રોજ રોજ ખોટી કચકચ તો નય...

Jignasha Parmar 8 year ago

haha kuvara ketanji...?????

Tiya 8 year ago

to kuvara j raho biju shu ketanji

Jignasha Parmar 8 year ago

તમે પેલા મારી પોસ્ટ જોઈ લ્યો ને ....ચા પી લ્યો જાવ...એટલે કાટો ચડી જાય બાધવાનો....?????

Ketan 8 year ago

તો તિયાજી...આવી મળે એના કરતા કુંવારુ રેવું સારુ...હાહાહા

Ketan 8 year ago

અરે દિનેશભાઇ ઘોડિયા માં હિંચકતા તા...પૂછી જોવો એને...ખોટુ લાગતું હોય તો...હાહાહા

Jignasha Parmar 8 year ago

અને ચા ને નાસ્તો ready છે...કરી લ્યો...

Tiya 8 year ago

hahahah jigli .... @ ketanji tamne avi j male

Jignasha Parmar 8 year ago

હા અંકિતા મજા આવે છે ને બસ મજા કરો....અને વધુ કરવી હોય તો મેદાનમાં આવી જાવ...?????????

Jignasha Parmar 8 year ago

ઘોડિયા માં કોઈ નથી હીંચકતું હો....???????

... 8 year ago

??Real jokes krta to cmnt ma vadhu hasvu aave n che

Ketan 8 year ago

ઇ હમણાં બીજી પોસ્ટ માં ઘોડિયા માં હીંચકતા તા....એટલે એવું યાદ આવી ગ્યું...હાહાહા

Dp, pratik 8 year ago

કઈ વધારે નથી કેતન ચાલે ???

Jignasha Parmar 8 year ago

અરર સાવ ગંધારા છે જોયું ને કેતનભાઈ...Dp ને...???????

Jignasha Parmar 8 year ago

હાલો હમણાં પીવડાવુ હો...5 મિનિટ ખમો...હો...???

Ketan 8 year ago

અરરર...દિનેશભાઇ...આ જરીક વધી ગ્યું...

Dp, pratik 8 year ago

તમને છાસ માં શેડા નાખી આપીએ તો પણ માખણ સમજી ખાય જાવ???

Ketan 8 year ago

ઓકે જગડુંશા...ચા તો પીવડાવો જરાક...

Jignasha Parmar 8 year ago

હા હા અમને કા ફેર ના પડે....તમને જરૂર પડે હો.......?????

Dp, pratik 8 year ago

કઈ ફેર નઈ પડે ચિંતા ના કર કેતન???

Ketan 8 year ago

આવી રીતે મન રાજી ન રખાય આવા લોકો નું...સુ તમે પણ

Jignasha Parmar 8 year ago

મન રાજી કાઈ નઈ.......સાચું તો સ્વીકારવું જ રયુ તમારે.....?????????

Dp, pratik 8 year ago

કેવા માં શું જાય કેતન સત્ય તો સત્ય રહેવાનું ને ભલે ને બોલ્યા રાખે મન રાજી રે બીજું શું??

Ketan 8 year ago

દિનેશભાઇ...આવું કયો માં..આ હમણાં ઢંઢેરો પીટવા મંડસે...

Jignasha Parmar 8 year ago

જોયું સ્વીકારી લીધું ને..?????

Dp, pratik 8 year ago

છોકરી સાચ્ચી જ હોય કેતન આપણે ડફોળ માં ગણાય???

Jignasha Parmar 8 year ago

કોમલ દી...સાચું હો....સાવ બિચારો જ....???????

Jignasha Parmar 8 year ago

તો ડફોળ હાલશે...????????

Ketan 8 year ago

હાહાહા...ફેંકુ

Ketan 8 year ago

નાના....મારે આવી હોનહાર ન જોઈએ...હાહાહા

Jignasha Parmar 8 year ago

ગબડી નથી...એના કુટુંબ ની જ છું હું...??????

Jignasha Parmar 8 year ago

હા તો છે જ ને...i wish કે તમને એવી જ હોનહાર મળે....???????????

Ketan 8 year ago

dp...આ જગડુશા હરિસચંદ્ર ના ગાડા માંથી ગબડી ગ્યા તા...હાહાહા

Jignasha Parmar 8 year ago

haha @તીર્થ...એવું જ હો....???????

Ketan 8 year ago

અરે એવું નથી...મેતો વખાણ કર્યાં...કેવી હોનહાર લેડી છે જોવો તો ખરી...

Jignasha Parmar 8 year ago

Dp હું કવ એ બધું સાચું જ હોય.....??????

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ તમને બધે હું જ દેખાવ hhuunn ???????

ABC 8 year ago

talak talak talak !

Dp, pratik 8 year ago

હાવ હાચું હો ??

Ketan 8 year ago

હાહાહા....આ જગડુશા જેવી જ બાય હશે...

Komal 8 year ago

hahahahah bicharo

Jignasha Parmar 8 year ago

hahaha...????????????????tq....

... 8 year ago

Lol..??????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now