लाइफ की इतनी लगी पड़ी हैं कि...
कुत्ता भोक कर जाता है तो,
लगता है advice देकर गया है।
.....G??d M?rning....

Gujarati Jokes by Krina : 111074325
vi wazir 8 year ago

શા માટે ધ્યાનમાં લેવાના એવા લોકોને....ને જે તમારા અંગત છે એ હમેશા સારું જ વિચાર છે....

vi wazir 8 year ago

લોકોની ટેવ પડી ગય છે સલાહ આપવાની તમને સારી લાગે તો માનવાની નહીતર ધ્યાન ન આપવું .... પણ એના માટે ખુદ માટે આવુ કેમ વિચારવાનું....

ABC 8 year ago

અને નવી શરૂઆત કરો! All the best!??

ABC 8 year ago

બિલકુલ માણસ આપડે પણ છીએ અને માણસ તો ભૂલ ને પાત્ર હોઈ જ છે. ભૂલ થવી સ્વાભાવિક છે પણ યાદ એ રાખવાનું છે કે એકની એક ભૂલ વારંવાર ન થવી જોઈએ અને ભૂતકાળની ભૂલો માંથી શીખી આગળ વધવું જોઈએ! અને રહી વાત આપણા અંગતની તે કદાચ અત્યારે આપણી પરિસ્થિતિ ના સમજી શકતા હોઈ પરંતુ આપણું તે હંમેશા ભલું જ ઇચ્છતા હોય છે. અને સમય આવે તે પણ સમજી જશે. હાલ તો ગઈગુજરીને યાદ કરવાની જરૂર નથી તમારી સામે અનંત ભાવી પડ્યું છે .બહાદુર બનો . વાસ્તવિકતાનો વાસ્તવિકતા તરીકે સામનો કરો અને તમારા રક્તમાં નવો ઉત્સાહ ભરીને ઉઠો !

Krina 8 year ago

@તીર્થરાજ ભાઈ...એમજ તો ક્યાં કાઈ લખાય છે...હકીકત જ છે...હાર તો નથી માની મૈં પણ થાક લાગી જાય છે કેમકે પરિસ્થિતિ કોઈ સમજવા તૈયાર નથી અને મને કોઈ ની નાઈ પડી બસ મારા અંગત સમજે તો બઉ છે...થાય ભૂલ બધા થી થાય..પણ એક ભૂલ ની એક માફી પણ તો હોય છે..પણ સાથ અંગત નો ના હોય પારકા ની શું આશા રાખવાની અને તમારી એ જ ભૂલ પર બધા કહેતા જ રે તો યાર માણસ આપડે પણ છીએ એક હદ સાંભળવાની અને જાત્તું કરવાની આપડી પણ છે..દિલ ની વ્યથા ને રજૂ ના કરીએ તો એનો મતલબ એ તો નથી કે મને કાઈ ફરક નથી પડતો .

Jignasha Parmar 8 year ago

વાહ સરસ અને એકદમ સાચી વાત...@તીર્થ...તમારી..???? good morning????

ABC 8 year ago

Very G??d M?rning !

ABC 8 year ago

karina ji! હું નથી જાણતો તમે ફક્ત આમ જ બે લાઈનો લખી છે કે તે તમારી real પરિસ્થિતિ છે. i hope તે તમારી રીયલ પરિસ્થિતિ ના હોય. બસ તમને એટલું જ યાદ અપાવવા માંગુ છું કે " વીર યુવાઓ ! શ્રદ્ધા રાખો કે તમારા સહુનો જન્મ મહાન કર્યો કરવા માટે થયો છે. કુરકુરિયાનાં ભસવાથી ડરી જશો નહીં; અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત થશો નહીં. પણ ઉભા થાઓ અને કામે લાગો! -- સ્વામી વિવેકાનંદ." (હા, આ કોઈ Advice નથી કેમ કે તમે આ જાણો જ છો જરૂર છે તો બસ ફરી તેને યાદ કરવાની)????

Krina 8 year ago

@didi,kamlesh bhai...su karia sache ma lagi j padi che....

Jignasha Parmar 8 year ago

krina સાવ આવું...??? સવાર સવાર માં...??????. BTW good morning....??

Kamlesh 8 year ago

સાવ આવું ?

Krina 8 year ago

@arju bhai...ame toa lai j lai a chiye advice....ane sambhli ne avu pn thay vat ni khbr na hoy toa su mafat ma apva besi jata hase....

Arju Patel 8 year ago

lai levani advise free maj 6 ne

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now