ગુજ્જુઓ હોટેલમાં જાય કે હોસ્પિટલમાં તેમનો પ્રથમ પ્રશ્ન
ખાવાપીવાનો.
એક ગુજરાતણ બીજી ગુજરાતણને :
"મારા હસબન્ડનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. પેલી એપોલો હોસ્પિટલ કેવી રહેશે?''
બીજી ગુજરાતણ :
''બેકાર છે. ત્યાંની કેન્ટિનમાં પંજાબી ડીશો ઠેકાણા વગરની છે અને ચાઇનિઝ તો મળતું જ નથી !''??
G??D EVENING