Gujarati Quote in Jokes by Umakant

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાતી શબ્દ કોષમાં નવા શબ્દો.
સવાલ: ગુજરાતનું જાણીતું કરિયાણું ?
જવાબ: તેલ લેવા જા..
સવાલ: ગુજરાતીઓનો ખોરાક કયો ?
જવાબ: ખા મારા સમ..
સવાલ: ગુજરાતીઓની જાણીતી રમત ?
જવાબ: લાગી શરત...
સવાલ: ગુજરાતીનું જાણીતું પીણું?
જવાબ: મારુ લોહી ના પીશ..
સવાલ: ગુજરાતીઓનું પ્રિય વાજીંત્ર ?
જવાબ: તંબુરો...
સવાલ: ગુજરાતીઓની લડવાની રીત...
જવાબ: એક ઉંધા હાથની પડશે ને..
????????

Gujarati Jokes by Umakant : 111074110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now