કોઈ પણ વસ્તું યા વ્યક્તિને પામી લીધાના સુખ કરતા
એને ખોઈ નાખ્યાનું દુ:ખ બહું જ વસમું હોય છે.
અનેકોની જીંદગીમાં અનેકવાર એવું બન્યું જ હોય છે કે મેળવી લીધા પછી
એ વસ્તું/વ્યક્તિની અસર ઓસરતી જાય છે
પરંતું એ જ વસ્તું/વ્યક્તિને ખોયા બાદ ઉમ્રભર શાયદ વીસરી શકાતી નથી.
સ્હેંજમાં મળી જાય એની નહીં
કિન્તું
પળમાં ખોવાઈ જનારનું મૂલ્ય વધું હોય છે.
- અધુરા અરમાનો" માંથી
-અશ્ક રેશમિયા...!