સાંસુમાં ને અપની હોને વાલી બહુ સે પુછા....બેટા તુમ્હે કિચન મેં ક્યા ક્યા આતા હૈ...
.
.
...
.
બહુ - મુજે કિચન મેં આલસ આતા હે...ઓર પસીના આતા હે....ઓર ચક્કર તો બહુત આતે હે....???

Gujarati Jokes by Ketan : 111073936
Ketan 8 year ago

હાહાહા...

HINA DASA 8 year ago

એને ટેલેન્ટેડ કહેવાય કેતન...

Ketan 8 year ago

આના ઉપર થી એવું સાબિત થાય છે કે આદિમાનવ વખત ના માણસો...બોલવા માં કોઈને પહોંચવા ન દયે...હાહાહા

HINA DASA 8 year ago

અમે ગાંડા થઈ ગયા તે તમારા જેવા ગોતીએ.....હાહાહા ભટકી જ જાય બધે

Ketan 8 year ago

મારા જેવો ગુણવાન આખી દુનિયા માં ક્યાંય ગોયતોય ન મળે...તમને ખબર પેલા..

HINA DASA 8 year ago

તમે હોવ તો અમને ઓળખો ને કે કેવા ગુણવાન છીએ..

Ketan 8 year ago

હા થયું છે...પણ તમારું વર્ઝન...મેં કીધું એ નય

HINA DASA 8 year ago

ના ખરેખર બંધ થઈ ગયું કેતન ખોટું નહિ કહેતી

Ketan 8 year ago

હાહાહા...દુનિયાનો મોટા માં મોટો બાંગો માર્યો તમે હીનાજી...હાહાહા

HINA DASA 8 year ago

મારા પછી એવું વર્ઝન બંધ થઈ ગયું કેતન

Ketan 8 year ago

સર્વ ગુણ સંપન્ન...જોઈએ...સરસ મજાની રસોઈ બનાવે...મારી દરેક આજ્ઞા નું પાલન કરે..એવી

Bhavesh 8 year ago

chalo ketanbhai tamare avi alsi, ac ma rehvavali, ne badhane chakrave chadave evi kanya nathi joti to ,tamari sapna ni hur pari vise kaho kevi hovi joy, etle dadi gotvanu saru kare

Tiya 8 year ago

ha dida ....@ ketanji saru to bolu chu

Ketan 8 year ago

એ કેવી રીતે ભાઈ...

Bhavesh 8 year ago

bajuma kon chhe e bhale na dekhay ,baki ketanbhai bandh akhe pan olkhai jase

Ravina 8 year ago

હા હો ટિયા... dance ની તૈયારી કરી લેજે...

Ketan 8 year ago

હા દાદીમા એકદમ સાચી વાત...તિયાજી આવજો પણ ચૂપચાપ રેવાનું કા સારું જ બોલવાનું

Bhavesh 8 year ago

badha duva ape chhe, have tamne badduva lage to ema duva vala no su vak

Ravina 8 year ago

એમને આ ઉંમરે ચશ્માં વગર બાજુ માં કોણ છે એ નથી દેખાતું સિક્કો શુ દેખાવાનો! huh... કઈ પણ ભાવેશ

Ketan 8 year ago

તમે સિક્કા ની કઇ બાજુ જોયતી...

Tiya 8 year ago

ravina di chokari goti le pachi ame badha tamari jan ma avishu ho ketanji

Ravina 8 year ago

ને કેતન આ બધા ખોટા માણસો ની બદદુઆ નો લાગે .. હાહા

Bhavesh 8 year ago

na tame ek tarafi jovo etle sikka ni biji baju ni pan tyari batave chhe

Ketan 8 year ago

હા એમ દાદી...હવે બરોબર...

Ketan 8 year ago

આંખ ઉઘાડી ન કેવાય....બીવડાવ્યો કેવાય...ભાવેશભાઈ

Ravina 8 year ago

ના ના.. આ બધા નો રંગ મને નો લાગે... આતો બે ઘડી ગમ્મત.. બાકી તમારા માટે તો હું બેઠી છું ને છોકરી ગોતવા

Bhavesh 8 year ago

bagdyu koi nathi pan tamne akh ughade chhe, k પરિસ્થિતિ game te ave ladta raho

Ketan 8 year ago

દાદીમા...તમેય બગડી ગ્યા તમારી સખીયું ની જેમ..

Bhavesh 8 year ago

thakine to nathi besay evu dandhari pan ek se bhale do hoy to sukh dukh ni vato kari

Ketan 8 year ago

ના હો...ભાવેશભાઈ...એવા સથવારા ન હોય

Tiya 8 year ago

bhavubhai atle j kahu chu have tamaro varo hahahah ....

Ravina 8 year ago

હા હવે ભાવેશ પણ થાક્યા છે એકલા ચોકી પેહરો કરી ને..

Bhavesh 8 year ago

ketanbhai je male e svikaro lejo bhai, bav lad na karta koik સથવારો mare pan jose to khara ne

Tiya 8 year ago

hahahah tame na samjo to samjava j pade ne

Ketan 8 year ago

હા હો તિયાજી...સમજાવી દેવામાં ઉસ્તાદ છોવો...હાહાહા

Ketan 8 year ago

આલેલે...મારે ઊલટું છે...હું સારું એવું સાંભળું એટલે તમે બધા યાદ આવો...હાહાહા

Tiya 8 year ago

to pachi bhavubhai pachi tamaro varo avyo kehvay

HINA DASA 8 year ago

એવું નથી કેતન ખરાબ એવું સાંભળીએ એટલે તમે યાદ આવો

Ketan 8 year ago

કરવાનાજ હોય ને....લે

Tiya 8 year ago

tamare merrige j nai karva ?

Ketan 8 year ago

તય સુ દાદીમા...આ બધાય ને ખરાબ કોઈને કેવા ની ઈચ્છા થાય એટલે તરત મને યાદ કરે...

Ravina 8 year ago

હાહા... કેતન હજુ તમારા જ ગુણગાન ગવાય છે એમને

Ketan 8 year ago

તિયાજી...ભાવુભાઈ પછી મારો વારો એટલે...ઇ બદદુવા તો થય...

Ketan 8 year ago

ભટ્ટજી...જાનમાં લય જવામાં વાંધો નથી...પણ ત્યાં આવીને મારા વખાણ જ કરવાના...

Tiya 8 year ago

badduva nathi .... duva kehvay aane ....

હરિ... 8 year ago

ktwn ji ni jaan ma javanu 6e....hu pn aavis ho... mane lai javi...badha ne....bhavu bhai ni jaan ma to na java malyu pn ktan ji jaan ma aavis me....

Ketan 8 year ago

હા લ્યો તમે એક બાકી હતા બદદુવા દેવામાં...જીણકીજી...

Tiya 8 year ago

are ketanji .....Vara pachi varo bhaveshbhai pachi tamaro varo ...

Ketan 8 year ago

ના હો ભાવેશભાઈ ભલે એકલા બેહે ઓટલે...હાહાહા

HINA DASA 8 year ago

હા ભાવેશ કેતનને ખો આપી દો એટલે આવતે શિયાળે બેય ભેગા બેસજો ઓટલે

Ketan 8 year ago

મજાક ક્યાં ઉડાવી...ભાવેશભાઈ ની ખરાબ હાલત સુધરે એવી પ્રાર્થના કરું છું...

HINA DASA 8 year ago

કેતન કોક તકલીફમાં હોય તો એની મજાક ન ઉડાડાય હો, બધા દિવસ થોડા સરખા હોય

Ketan 8 year ago

ભાવેશભાઈ ની એવી હાલત હોય એટલે...બધાય ની થોડી એવી થાય...

HINA DASA 8 year ago

ભાવેશ આ કેતન ને સમજાવો કે કામ તો કરવું જ પડે નહીં ભાવેશ બાકી ઘરની બહાર ઓટલા પર શિયાળો નીકળે

HINA DASA 8 year ago

જોતી નથી એટલે જ મળશે

Ketan 8 year ago

હા તો એવી મારે ધોરેધર્મેય નથી જોતી...હાહાહા

Jignasha Parmar 8 year ago

aree પણ કિચન માં એને આળસ...પસીનો અને ચક્કર આવે છે.......

Ketan 8 year ago

જગડુશા...રસોઈ એને બનાવવાની હોય મારા માટે...

Ketan 8 year ago

ભાવેશભાઈ...હીનાજી કરે છે બખાળો એને પૂછો...હાહાહા

Ketan 8 year ago

મેં ક્યાં કીધું કમાવા નય જતા હોય...હાહાહા..પણ કમાય ને આવીને તમારા માટે રસોઈ કરતા હશે...

Bhavesh 8 year ago

આ બખાળો શેનો છે??

Jignasha Parmar 8 year ago

કામ બધું કરીદેશે બસ રસોઈ તમારા હાથની જ જોસે....એવી મળશે....બસ...ખુશ હવે...????

HINA DASA 8 year ago

તો તમે કહ્યું ને કે એ ઘરે કામ કરતા હયસે તો અમારા માટે કમાવા તમે જતા હસો નહિ.. બધા તમારી જેમ નવરા ઘરમાં ન બેઠા હોય

Ketan 8 year ago

હું સુકામ આપું બાજરો...

HINA DASA 8 year ago

હયસે નહિ એ જ કરે બધું અમારા ઘરે બાજરો તો તમે પહોંચાડો છો

Ketan 8 year ago

તો જગડુશા...એમ કેવાય ને સારી કામઢી મળશે એમ...

Ketan 8 year ago

તમને હેલ્પ નય હીનાજી...તમારા ત્રાસ થી બધુંય કામ એને જ કરવું પડતું હયસે...

Jignasha Parmar 8 year ago

હાહાહા હિના દી...???

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ એમ બદ દુવા ક્યાં આઇવી...ઘરની હોટલ હોઈ તો મારા ભાભી ને આળસ આવવાની જ...રસોઈ કરવામાં...

HINA DASA 8 year ago

હા એ તો હું સારી છું ને એટલે મને હેલ્પ કરે બાકી તમારે તો બધું કરવું પડશે

Ketan 8 year ago

તમારા ઇ હવે કરેય સુ બીજું...ભોગવ્યા સિવાય છૂટકો જ નથી...હાહાહા

HINA DASA 8 year ago

હાહાહા પણ મારા તો પતિદેવ બહુ કામઢા તમે થોડા છો, એટલે તમને નક્કી નહિ એવી સારી ન પણ મળે

Ketan 8 year ago

અરે હા...આળસુ ને આળસુ માણસો સારા જ લાગે...એ તો ભુલાય ગ્યું...હાહાહા

HINA DASA 8 year ago

કઈ બદદુઆ ન કહેવાય એમાં શું કિચન મા આળસ આવતું હોય તોય છોકરી સારીય હોય

Ketan 8 year ago

સારું વિચારવામાં તો કોણજાણે સુ આલ આવે છે

Ketan 8 year ago

દુઆ નય બદદુઆ કેવાય આને...

HINA DASA 8 year ago

તમને આવી જ મળવાની છે મારી દુઆ છે કેતન

HINA DASA 8 year ago

હાહાહા...

Ketan 8 year ago

જીગલી...ભાઈ ને એવી બદદુવા ન દેવાય...ખબર નથી પડતી કાઈ...

Ketan 8 year ago

અરે પણ બારે કમાવા ય મારે જવાનું ને ઘરનું કામ પણ મારે....યે તો બહુત ના ઇન્સાફી કેવાય...???

Ravina 8 year ago

લે... એમાં શું! તો તમારે એ બનાવે ને તમે બેઠા બેઠા ખાવ એવી જોઈએ છે? જેટલું આપો એટલું જ મળે કેતન યાદ રાખજો... આવા વાંક કાઢવા બેસશો તો રો કુંવારા...

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ એવી.... જ મળવાની હો.....??????

Ketan 8 year ago

એટલે...મારે ખાવાનું બનાયવા રાખવા નું ને ઇ આરામ થી બેઠી બેઠી ખાય...નારેના એવી ન જોઈએ દાદી...

Ravina 8 year ago

કેતન મુંઝાતા નહિ... આવી કન્યા મળે તોય પરણી જજો.. હું તમને બનાવતા શીખવી દઈશ.. મોજ કરો...

Ketan 8 year ago

હા ભાઈ...ભાવેશભાઈ..હાહાહા

Bhavesh 8 year ago

jojo bhai સાચવીને

Ketan 8 year ago

હા હો ઇ વાત સાચી....હાહાહા

Jignasha Parmar 8 year ago

hahaha.....@tiya right...???????

Tiya 8 year ago

hahahahah ....@ btw tamare to hotel che vandho nai ave ...

Ketan 8 year ago

હોતી હે...હોતી હે...કુછ બહુએ એસી ભી હોતી હે...હાહાહા..

Nayan Tank 8 year ago

wah ketan bhai aavi pan vahuo hoy chhe k ??

Ketan 8 year ago

હાહાહા

Ravina 8 year ago

હાહા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now