English Quote in Romance by Ink Writer

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી રીતે સમજાવું તને
કે કોણ છે તું મારી માટે
તારા એ પહેલાં સ્પર્શ ની લાગણી
તારી એ પ્રેમ ની વાતો
સમય નું પણ થંભી જવું
એ કેમ કરી ને સમજાવું.

કેવી રીતે સમજાવું તને
હાજરી કે ગેરહાજરી હોઈ શકે તારી
પણ તું છે અહીં જ સમય ની દરેક ક્ષણે

કેવી રીતે સમજવું તને
કે હું તારી જ છું ને તું મારો જ
રહીશુ હંમેશા આમજ હું ને તું બની ને આપણે

એક રહી ને હંમેશા માટે
દુનિયા ને પાછળ છોડી દઈશું
શું દઈશ તું સાથ મારો આ પ્રેમ માં ?????

- khyati

English Romance by Ink Writer : 111073794
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now