વિશ્વ હાસ્ય દિવસની શુભેચ્છાઓ ?

માણસને જિંદાદિલ રાખતું ઓષડ જ છે 'હાસ્ય '
એવું હશે કોઈ જીવી જાય હસ્યા વગર ....?
બસ.....એક હૂંફાળું સ્મિત ......
ને સબૂત સાથે છલકાઈ જાય રિબાયેલાં રહસ્ય !!

Gujarati Thought by Damyanti Ashani : 111073770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now