સુપર વુમન...
.
.
.
સુપર ડુપર વુમન...
.
.
.
ઓર ફિર આતી હે પૈરો સે સ્કુટી રોંકને વાલી...
.
ઢનટણન...ટણનટણન...???

Gujarati Jokes by Ketan : 111073415
Ketan 8 year ago

પીઝા ખાવાના શોખીન હોય એના મોઢામાં પાણી આવી જાય એટલે...???

Vaidehi 8 year ago

તો આ dp મા પીઝા કેમ આયા

Ketan 8 year ago

નારેના...કાઈ નથી ખાધા...પીઝા.....કોક ખવડાવેતો ખાવ ને..હાહાહા

Vaidehi 8 year ago

કેતનજી એકલા એકલા પિઝા ખાઈ આવ્યાં...

Ketan 8 year ago

ઓહહ...હા યાદ આવી ગ્યું...

Vaidehi 8 year ago

tata yellow pages.. જયાં તમને બધી information મળી રે..

Ketan 8 year ago

એ સુ વળી...

Vaidehi 8 year ago

ગોરજી ખાસ???

Vaidehi 8 year ago

તમે લોકો tata yellow page છો એટલે મારે પૂછવું પાળે

Ketan 8 year ago

ના અત્યારે તો આ એકજ હાહાહા...

Vaidehi 8 year ago

અચ્છા.. બીજી કોઈ વ્યાખ્યા?

Ketan 8 year ago

હાહાહા..વાહ ગોરજી વાહહહ...

Råmésh Shîhørã 8 year ago

જ્યારે હીરો કે હીરોઇન ની એન્ટ્રી થાઈ ત્યારે આવુ સંગીત વાગે.......ઢંનટણન...??

Vaidehi 8 year ago

ઢંન્ટણન એટલે please describe in brief??

Råmésh Shîhørã 8 year ago

એ...ઢંનટણન..હતું..

Vaidehi 8 year ago

haa ubhi rakhi ti first tym activa sikhi tyare?

Vaidehi 8 year ago

gorji e su hatu??

Ketan 8 year ago

હાહાહા...ઢનટણન...

Råmésh Shîhørã 8 year ago

ઢંનટણન......?????

Ketan 8 year ago

ખોટું બોલોમાં...ક્યારેક તો પગે થી ઉભી રાખી જ હશે...હાહાહા

Vaidehi 8 year ago

ભગવાન ની કૃપાથી મારે પગ નો ઉપયોગ કરવો નૈ પડયો? બ્રેક સારી ચાલે છે મારી??

कबीर 8 year ago

तुस्सी बड़े मजाकिये हो पाजी

Ketan 8 year ago

અરે ફિલ્મે નહિ દેખતી ક્યાં...આ ફિલમાં હીરો કે હીરો ની એન્ટ્રી પડે ત્યારે આવું કૈક વાગતું હોય ઘણા મુવી માં...હાહાહા

Jignasha Parmar 8 year ago

આ શું...ઢનટણન.....ટણનટણન?????????

Ketan 8 year ago

હે હે હે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now