*કડવી વાસ્તવિકતા...*

*ટોપ મેરિટવાળા શિક્ષકો સરકારી શાળામાં અને ટોપ મેરીટવાળા બાળકો પ્રાઇવેટ શાળામાં હોય છે.*

*મીઠી વાસ્તવિકતા*

*કોલેજ માં પાછું ટોપ મેરીટ વાળા સરકારી કોલેજમાં ભણવા આવે અને નબળા મેરીટ વાળા પ્રાયવેટમાં ભણવા જાય, હિસાબ બરાબર*

Gujarati Blog by Manish Patel : 111073315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now