મિત્રો, આમ તો mb પર મુકેલો આ પહેલો લેખ તો નથી જ.. પરંતુ જ્યારે લેખ એટલે શું! એ સમજીને લખવાની શરૂઆત કરી ત્યારનો લખેલો આ પહેલો લેખ હતો.. મારી ડાયરી માં લખાયેલો પહેલો લેખ.. મારા વિચારોને સચોટ રીતે બતાવતો આ પહેલો લેખ... બસ... હવે બહુ કઈ નહિ કહું.. આજે 8 વાગે માતૃભારતી પર તમે વાંચી શકશો "બંધન" .. વાંચીને તમારા પ્રતિભાવ આપી મને વધુ પ્રોત્સાહિત કરશો એવી આશા...?