Jignasha Parmar 8 year ago

Maja aavi mane to ....ચર્ચા માં...આભાર તમારો...k time kaidho ne ચર્ચા કરી...????????

ABC 8 year ago

personal questions puchhya mate

Jignasha Parmar 8 year ago

કેમ sorry કઈ વાત માં...

ABC 8 year ago

Asha rakhu chhu tame tamara career banava par vichar chho pacchi te koi pan Field hoi shake ane potana pagbhar thasho! ane maari koi waat thi dukh lagyu hoy to sorry !

ABC 8 year ago

to to vadhu saru tame temni pase thi shikhi shako chho ! jarur pade help pan mali rahe tem chhe to prayatn sha mate na karay?

Jignasha Parmar 8 year ago

પપ્પા એજ કરે 6 એટલે....

ABC 8 year ago

pappa sha mate na pade chhe te kadi janwano prayas karyo???

ABC 8 year ago

tamne khud par vishwas hoy ane jema ruchi hoy te karay

Jignasha Parmar 8 year ago

હા...6 મારી ઈચ્છા 6..share market માં...પણ પપ્પા...હા પાડે તો ને...??????

ABC 8 year ago

job shivay bija ghana options chhe

Jignasha Parmar 8 year ago

જોબ કરવાની ઈચ્છા નથી....

ABC 8 year ago

pan tame khudne aa question jarur karjo ane teno jawab melwwano praytn karjo

ABC 8 year ago

aa questions no answer jaruri nathi

ABC 8 year ago

tame tamara career nu shu vicharyu chhe???

ABC 8 year ago

if u don't mind questions !

ABC 8 year ago

tame atyare shu karo chho???

Jignasha Parmar 8 year ago

નઇ study કમ્પ્લીટ કરી લીધું....

ABC 8 year ago

k study purn thay gayu

Jignasha Parmar 8 year ago

હા બરોબર એ...વાત સાચી....

ABC 8 year ago

to shu study karo chho??

ABC 8 year ago

Housewife howama ma wandho nathi pan education levu jaruri chhe koina par depend na rehvu joie

Jignasha Parmar 8 year ago

હું પણ જોબ નથી કરતી....

Jignasha Parmar 8 year ago

housewife હોવું કે...જોબ કરતા હોય...એમા...આવું લાગુ નથી પડતું...આવું મારુ માનવું 6....

ABC 8 year ago

stree o paristhiti no samno karwane badle teni sathe samjoto kari le chhe

Ketan 8 year ago

સ્ત્રી ને પરાણે બધું સહન કરવું પડતું...કારણકે આખા સમાજ ની માનસિકતા એક સરખી હતી...

Jignasha Parmar 8 year ago

એકદમ સાચી વાત......સ્ત્રી ની જ વિચારધારા આવી હોય 6....પુરુષો ની સરખામણી માં....

ABC 8 year ago

gamdama stree o bija par nirbhar hoi chhe potana pagbhar thawano pryaso nathi larti fakt housewife bani rahi jaay chhe

ABC 8 year ago

ane stree o ni badhu j sahan karwani mentality

ABC 8 year ago

Gamdama aavu thavanu reasons Education ni khami

Ketan 8 year ago

તીર્થભાઈ...તમેજ કહો હવે..

ABC 8 year ago

Have mansikta badlai chhe loko dikrine pan mahtv aapta thya chhe ane te prashnsa ne patra chhe pan waat ahi eni nathi ahi waat e lokkni chhe je dikri ichhta nathi ane aavu shu kaam te aapne discussion karwanu chhe

Ketan 8 year ago

હું તો ઘણા ને જોવ છું...પેલા ખોળે દીકરી આવે એટલે ઘણા ખુશ થઈ જાય છે...

ABC 8 year ago

ખરું કહ્યું !

Jignasha Parmar 8 year ago

સાચું કેતનભાઇ....

Ketan 8 year ago

દીકરા ની આશા રાખવી પણ કાઈ ખોટુ નથી....અને ખુબજ ઝડપ થી હવે માનસિકતા બદલાય છે...

Jignasha Parmar 8 year ago

હા દીકરી તો જોઈએ જ પણ ક્યારે જ્યારે...એક દીકરો હોઈ પછી.......પેલા ખોળે તો દીકરાની જ આશા હોઈ...

Ketan 8 year ago

ભગવાન ની ઈચ્છા તો ઠીક પણ મેં ઘણા એવા જોયા છે...જે એવી ઈચ્છા ધરાવે છે કે...ઘરમાં એક દીકરી તો હોવીજ જોઈએ...

Jignasha Parmar 8 year ago

haa ketanbhai badlav to ghano badho kai shkay.....pan mnasikta haju ej 6.....peli var ma dikro aavi jay to chhuti jay...evu manvu hoi j 6 .... educated loko ma pan

Jignasha Parmar 8 year ago

educated loko.... bhgvanni ichcha samji ne...svikari le 6...jyare...gamdama asha rakhe 6...bhaigma hase to apse j......line lagavi de....

Ketan 8 year ago

થોડોક નય ઘણો બધો બદલાવ છે...

Jignasha Parmar 8 year ago

education...ne lidhe ..thodok badlav 6.....bov nai..

ABC 8 year ago

આના પર વિચારો અને કહો હું એક call attend કરી reply કરું

ABC 8 year ago

અને આવું ગામડાઓમાં જ કેમ વધારે જોવા મળે છે??

ABC 8 year ago

પણ કારણ??

Jignasha Parmar 8 year ago

વરસો થી...ચાલતું આવે 6......સ્ત્રી ને પુરુષ થી...નીચે જ ગણવામાં આવે 6...કોઈ પણ બાબત હોઈ....એમાં.....થોડો ઘણો બદલાવ આઇવો 6 પણ સમાનતા નથી આવી

Jignasha Parmar 8 year ago

હા...કેતનભાઇ...પણ ચર્ચા કરો તો વધુ મજા આવે....જાણવા મળે ને અમને પણ...

ABC 8 year ago

દીકરા દીકરી સમાન હોવા જોઈએ પણ નથી તે હું પણ સ્વીકારું છું પણ તેનું કારણ શું???

Jignasha Parmar 8 year ago

ખુશ એટલા માટે નથી કે...આશા હતી એ ના મયલું ........

Jignasha Parmar 8 year ago

દીકરીને..બધી સુખ સુવિધા આપવામાં...સમાનતા આપે 6....પણ...એના માટે બને ના નિયમ અલગ જ 6.........અને દીકરો દીકરી એકસમાન આ વાત તો મારી માનવામાં જ નથી આવતી....

Ketan 8 year ago

હા જગડુશા...પણ આવી ચર્ચા શાંતિ થી વાંચવા ની મજા આવે

ABC 8 year ago

અને એ વાસ્તવિકતા છે કે લોકો બંનેને સમાન નથી કરતા અને દીકરી ના જન્મથી ખુશ નથી અહીં આપણે એ વાત ની ચર્ચા કહેવાની છે કે કેમ નથી!!!

ABC 8 year ago

ઈશ્વર જે આપે તે સ્વીકારવું જોઈએ !

ABC 8 year ago

દીકરો દીકરી સમાન જ છે

ABC 8 year ago

જો લોકો દીકરી thi khush hot to bharat ma jati praman ma aatlo tafawat n hot

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ બોલવાની છૂટ છે હો..????

Jignasha Parmar 8 year ago

બસ.....એક દીકરો તો જોઈએ જ પછી ....એક દીકરી પણ જોઈએ...કેમ કે કન્યાદાન કરવું તો ભાગ્યશાળી માણસો ને જ મોકો મળે...એવું માનવા વાળા 6....

Jignasha Parmar 8 year ago

દીકરી થી ખુશ નથી...એવું હવે...કદાચ રહ્યું નથી.......

ABC 8 year ago

ha te to chhe j pan ahi eva loko ni waat chhe je dikri thi khush nathi

Jignasha Parmar 8 year ago

પણ હવે ...ઘણા ખરા લોકો માં જાગરૂકતા આવી 6.....આશા રાખે 6...કે વારસદાર હોઈ..પણ....ભગવાનની ઈચ્છા સમજી ને...દીકરીને પણ દીકરાની જેમ જ રાખે 6...

ABC 8 year ago

પેઢી એકલા દીકરા થી થોડી આગળ વધ છે. દીકરી જ બાળક ને જન્મ આપે છે

Jignasha Parmar 8 year ago

એમનું કુળ આગળ વધારવા માટે......એની પેઢી આગળ વધારવી હોઈ 6...

ABC 8 year ago

વારસદાર શા માટે હોઈ છે?? તે કહો

Jignasha Parmar 8 year ago

દીકરી જન્મ થી દુઃખી નથી..પણ એક વારસદાર તો જોઈએ જ ...આવું માનવું 6...

ABC 8 year ago

તો કહો શુ કારણ છે કે લોકો હજુ સુધી દીકરી જન્મે તો દુઃખી થાયછે

Ketan 8 year ago

દાન....હાહાહા...જીવ હાલવો જોઈ દાન કરવા માં ઇ ખબર છે પેલા

Jignasha Parmar 8 year ago

દાન માં આઈપા તા...

Ketan 8 year ago

50 માં ના.....અને કાલે ક્યાં આયપા તા...

Jignasha Parmar 8 year ago

kale આપી દીધા...100₹,....આજે કઈ નથી....

Ketan 8 year ago

લાવો 50 રૂપિયા...

Jignasha Parmar 8 year ago

ચાલો તીર્થ ભાઈ...હું ready છું...?

Jignasha Parmar 8 year ago

આભાર બધાનો...???

Ketan 8 year ago

વાહહ ખૂબ સરસ...

Bhavesh 8 year ago

khub saras vat

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

ABC 8 year ago

ચાલો આજે આવું થવાના કારણોની ચર્ચા કરીએ!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now