#એક_ક્ષણ_ની_જિંદગી_મારી_
#એ_પણ_નુકશાન_માં_જવા_દવ .

હોઠો પર હાસ્ય જરૂરી હોય છે,
ભીતરમાં તડપ જરૂરી હોય છે.
માન્યું કે દુઃખ તારું કોઈ નહીં કાપે,
છતાં કોઈનો સાથ જરૂરી હોય છે.

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111072714

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now