હાય, હું પૂર્વી શાહ, મીસ. મીરાં
માધવ મારાં શ્વાસ અનેં માધવ મારાં ખાસ!!
માધવ મારો અહેસાસ અનેં માધવ છે મારો અંદાજ !!
"રાધાપ્રેમી રુક્મણી" ભાગ-1 નેં માતૃભારતી પર વાંચો. માધવનાં જીવનનો એક ખાસ અનેં અનોખો અહેસાસ તથા અજાણી એક વાત લઈ નેં આવે છે મારી આ રચના.
પ્રયત્ન કર્યો છે માધવનાં જીવનથી તમારાં હ્રદય સુધી પહોંચવાનો અનેં આશા છે તમારાં વિચારો સુધી પહોંચવાની!!
મિત્રો મારો માધવ જ મનેં લખાવે છે,નવાં વિચારો સાથે દરેક નવા ભાગ માં ઝડપથી મળીશું.
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, અનેં મારી આ રચના "રાધાપ્રેમી રુક્મણી " પર તમારાં પ્રતિભાવો આપતાં રહો જે મનેં વધુ સારું લખવા માટે પ્રેરણાત્મક બનશે.
મીસ. મીરાં
જય શ્રી કૃષ્ણ...