The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હા કાઈ વાંધો નય...મને પોહાય...હાહાહા
to ghoiru Karo...ame em samjsu k દાન kairu...ગરીબ માણસો ને...???
નારેના...ઇ કાઈ નથી કરવું...પેલા 100
right tiya.....
tame 200 apo ame 100 pacha apiye ....
એક કામ કરો...પેલા તમે મને 100 આપો પછી હું 200 આપું...મારી પાસે 100 છુટ્ટા નથી...200 ની નોટ છે
હા લાવો પેલા ૧૦૦₹. પાછા કરો
જોયું ભૂત ને પીપળો જડી ગયો....?????
sachveli j hati ho..... @ jigli pela paisa lai le
હા કરો કરો ઘોયરૂ કરો...હાહાહા
ha Le ti job na કરતા હોય..એને એમ જ હોય...
દિવાળી ની રોકડી...સાચવી રાખો એવા તમે એકેય છોવો
ટિયા ghoiru કર.....નથી ખાવો હલવો...
હા બસ આવું કયનેજ નતા આયપા...
diwali ni rokdi hati bichari sachvati hati atyar sudhi .... @ tamne apya ne have tame pacha nai apta bolo ....
આલે લે...આમને આપાય જ નઇ...?
હવે ઇ કંજૂસ પાસે પાચીયુ ય નય હોઈ 100 રૂ ક્યાંથી આપે...હાહાહા
હજી વાર છે ઘરડું થવાને...હાહાહા
thodik bhagvan ni sharam rakho ketanji @jigli a to apya 100 Rupiya ....
tame gharda dosa ketanji
ક્યાં પૈસા...મને કાઈ નથી આયપુ..હહ
nathi khavu rehva dayo ... @ paisa apya te lavo pacha halo
હે ભગવાન આ ડોશીયું નય પુગવા દયે...
પાણી પુરી સુ...એકેય વસ્તુ નય હવે તો...
tame મોટા નઇ તમે gaidha છો....??
leee na khavrava na bahana juvo ketanji na .....@ mota j cho ketanji
હું ક્યાં પણ મોટો છુ...હાહાહા
hahahah ketanji khali pani puri j
અન્ન નું અપમાન કરવા વાળા ને ખવડાવતો જ નથી...
ha to tame mota thavani maja lai lidhi ne ? .... @ to apo halvo have
જોયું ને આવી ગયા ને હતા ત્યાં...?????
આપી dene.....તોય એનો જીવ નઇ હાલે..ખવડાવવામાં..????
સારું નય આપું એમ...તમે લોકો હોટલ ને લાયક જ નથી...તમને રેંકડી નુજ ભાવે...
are jigli pela na apay .... nahitar saru nai ape khavanu ...
એવું નો હાલે તિયાજી...મોટું થવાની પણ એક મજા છે...હાહાહા
૧૦૦₹ Lai lyo...
ketanji bharosho nai ke ?
અરે ભવિષ્ય ના ડોશી....આતો વેલું સ્વીકરી લ્યો એમ..બીજું કાંઈ નય...હાહાહા
akhi jindgi nani j rahish ....@ mare koi name nai rakhvu ho ....
હું કઈ ડોશી નથી હો....
ખાધા પછી પૈસા ન આપો તો મારે હું કરવું...એના કરતાં પેલા આપી દયો...
બાકી આ જગડુશા ડોશી તો છેજ....આતો તમને મોકો મળે છે નામ રાખવા નો...હાહાહા
ketanji pela khavanu hoi pachi paisa apvana hoi .... @ ame kai mafat nu nahi khavi levi ho ...
ખવડાવવું કઈ નઇ ને વાતું કરવી...ખાલી..???
ક્યાં સુધી જીણકી રેવું છે હવે સમય આવી ગ્યો છે મોટા થય જાવ...મંગાવો હલવો હાલો...હાહાહા
ketanji maro pic jovo pachi kaho ... hu to jinki hati ne ?...
ટિયા તો સાવ નાની છે...??
ના પેલા રુ..
તિયાજી મોટા છે બોવજ....
pela magavo ketanji pachi paisha hoi
આયાં મોટું કોણ છે...એ ખવડાવે હાલો...
હા લાવો રૂપિયા મંગાવી દવ...
હાહાહા...દૂધી નથી ભાવતી ખાલી હલવો ભાવે...આને ખરેખર બુદ્ધિ ની જરૂર છે.. જગડુશા ને ખાસ એટલે ખબર પડે જોક કેને કેવાય...
કેતનભાઇ હલવો મંગાવો....
yaaak ... dudhi nai bhavti khali halvo j bhave che ....
જેનું હોય એ પીવે...??
જગડુશા તિયાજી તમે બેય આ દૂધી નું જ્યુસ પી લ્યો એટલે થોડીક બુદ્ધિ આવે...
હા ટિયા...હું ક્યારેય ખોટું બોલું...??????????
ના ખોટું છે તિયાજી...
જય શ્રી કૃષ્ણ...@ketanbhai...
ketanji a sachu che ?
adaavdu Kya...સીધું જ છે...????
રાજકોટ ના લોકો વિશે...કુછ ભી આડાઅવળા નહિ બોલનેકા...
Jay shree Krishna....??
જય શ્રીકૃષ્ણ..રોહિતભાઈ..
atlo badho gusso ? hahahahah
ohhooo ખોટું લાગી ગયું...હો..રાજકોટ ના લોકો ને...???
???
સુ હાહાહા..આમાં કોઈ હસવા જેવી વાત નથી હો
hahahahah ketanji
રાજકોટ વાળા ઉપર જોક જ ના હોય...આ તમારા ખુરાફાતિ દિમાગ ની ઉપજ લાગે છે...
તમારી વાત કરી એટલે...ના ગમી...બરાબર ને...??????????
આવો જોક હોય કાઈ...હુહ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser