શબ્દો જાણે મફત માં મળે છે,
બોલવા વાળા બેફામ બોલે છે.
હસ્યાં રમ્યા જીવતા શીખવ્યા,
તોય અંતે અજ્ઞાત થઇ વર્તયા.

જાણે કે મોત ને જિંદગીથી મતલબ નથી,
એમ લોકો જતા કહી જાય કોઈ નિશબત નથી.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111072168

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now