"મમ્મી આ અનાથ કોને કહેવાય?"
નાનો રુદ્ર , જેને 4 વરસ પહેલાં પ્રિયા ને અનુજ એ "પરોપકાર અનાથાલય" માંથી દત્તક લીધો તો એને કુતુહલવશ સવાલ કર્યો.

Gujarati Microfiction by Ravina : 111071928
Ssndeep 8 year ago

સવાલ નૉ સન્નાટૉ

Suresh Patel 8 year ago

તીનકે કો સહારા મિલે, કશ્તી કો કિનારા મિલે, એક ઉમ્મીદ કી કિરણ અભી જિંદા હૈ દિલો મે, કી હર અનાથ બચ્ચે કો ઘર એક પ્યારા મિલે....

Suresh Patel 8 year ago

तिनके का सहारा मिली

Aswin Hadiya 8 year ago

mind hang kari nakhe tevo question

Ketan 8 year ago

વાહહહ..સરસ

Ravina 8 year ago

સાચી વાત સખી, દિનેશ, બાબલા, જીગરી

Abhi 8 year ago

@દાદી... ?? આ માસુમ બાળકોના પ્રશ્નો... જવાબ ખબર હોવા છતાં એનો કોઈજ જવાબ નથી હોતો.. ??

Dp, pratik 8 year ago

બૌ ઊંડો સવાલ કર્યો??

HINA DASA 8 year ago

હૃદયદ્રાવક સખી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now