એકલો હું ક્યાં કદી યે હોઉં છું,
હું તો હંમેશા મારી સાથે હોઉં છું.
મૌન ની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું...

English Shayri by Burning Snow : 111071776

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now