Quotes by Burning Snow in Bitesapp read free

Burning Snow

Burning Snow

@dashrathrathore084332


મારી માં આજે પણ અભણ છે,
હું એક રોટી માંગુ ને એ બે આપે છે !

મહિલા દિવસ ની શુભકામના !!
#HappyWomensDay
#InternationalWomensDay

તારા સ્પર્શના ગુણ કદાચ
તને પણ ખબર નહીં હોય,

તું અડીલે તોય હું ઉઠી જાઉં,
ભલેને પછી એ કબર હોય...!!!

प्यार में खाई गई कसमें,
सरकारी पुल से भी कमज़ोर होती हैं।

જ્યારે ઠંડીમાં તાપણીએ તાપવા બેસો ત્યારે,
ધુમાડો ત્યાં જ આવશે જ્યાં તમે બેઠા છો;
😂😂😂😂

#itstrue 😂

ના લેતો "અવતાર" "પ્રભૂ" તું.

"માસ્ક" સાથે તને "વાંસળી" વગાડવાની નહી ફાવે.

બે ગજ કરતા થોડી વધુ જગ્યા આપજો મને કબરમાં,💞

*કોઇ ની યાદ મા પડખુ ફેરવ્યા વિના મને ઉંઘ નથી આવતી*

मेरा कत्ल करने की
उनकी साजिश तो देखो,
पास से गुज़रे तो
मास्क हटा के छींक दिया

નથી અક્ષર થઈ એવી કોઈ ફરિયાદ વાંચું છું,

હું તારા સાવ કોરા પત્રનો અનુવાદ વાંચું છું.🌹

ग़लत फेहमीयों ने बातों को बढ़ा डाला यूँ ही, वरना,

कहा कुछ था, वो कुछ समझा, हमें कुछ और केहना था।

આખો દિવસ તારી રાહ જોતો રહયો
ભૂલી ગયો હતો કે ચાંદ તો ❤️
ખાલી રાતે જ નીકળે છે ❤️