ખબર છે કે આપણા હાથની લકીરો
મળતી નથી,

છતાં પણ...

તારા સાથ થી બનેલી લકીરો મારામાં
ભળતી હતી.

#sweetbeatfrdzzzzz

Gujarati Good Morning by ધબકાર... : 111071701
Simran Jatin Patel 8 year ago

હૃદયમહીં વ્હેતી રક્તધારા માં સ્નેહધારા બની ભળી જાશું..... સદાય આમ જ એકમેકમાં વહેતા રહી રાખશું અંકબંધ આ લાગણીઓનો સેતુ.....

Shefali 8 year ago

e સ્થિરતામાં પણ લાગણી વહેતી રાખીશું...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ આ ઊંચાઈ ને નવી સ્થિરતા બક્ષીશું... એ સ્થિરતામાં સમાનતા આપીશું..

Shefali 8 year ago

વાહ રોહિત... પ્રેમ ને એક નવી ઊંચાઈ પર લઈ જઈશું

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@shefali...આ અપાર લાગણીઓ થી પેલે પાર જીવન ભરશું...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@seem...આ એકમેકમાં સમાઈ ને શમી જવું ગમશે, આ એકબીજામાં નમી જવું ગમશે...

Shefali 8 year ago

વાહ...એકમેકના સંગાથે પ્રેમની પેલે પાર જઈશું...

Simran Jatin Patel 8 year ago

એકમેકને આમ જ પૂર્ણતાના પંથે લઈ જઈશું..... અંતે એકમેકમાં જ સમાઈ જઈશું.....

ધબકાર... 8 year ago

વાહ...osm...જાણે નવા સપના પુર્ણ કરી નવા અધ્યાય જોડતા જઈશું...

Simran Jatin Patel 8 year ago

આમ જ એકમેકમાં સદાય નવીનતા લાવતા રહીશું.... આમ જ જીવંતતા ફેલાવીને મહેકતા રહીશું....

ધબકાર... 8 year ago

वाह...@seem...એટલેજ લાગ્યું કે જીવનમાં કાંઈક નવું થયું છે...☺️

Simran Jatin Patel 8 year ago

હાથમાં તારા નામની લકીરો નથી તો શું થયું દિલમાં તો તારું નામ છપાઈ જ ગયું છે.....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai...@harita...

હરિ... 8 year ago

mast....@bhai....jai shree krishnaaa....

Tiya 8 year ago

wah mast ....@ jay shree krishna ...

Hiral 8 year ago

wahh... jay shri krishna....

Shefali 8 year ago

વાહ...એ સાથમાં તો ખાસ વાત છે...જિંદગીનો આ પણ અલગ એહસાસ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now