હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા - ભાગ - ૧૬ ' વાંચો
https://www.matrubharti.com/book/19863008/anant-disha-16

વિશ્વા પણ હવે મારાથી થોડી દુર રહેતી હોય એવું મને લાગ્યું ! ખબર જ નહોતી પડતી કે કારણ શું છે. દિશા મારું ખુબ ધ્યાન રાખતી પણ છતાં વિશ્વાની કમી મહેસુસ થઈ જતી. હું વિશ્વાને આ બાબતે કંઈપણ પૂછું તો એ આ વાત હમેશાં ટાળતી.

******

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111071670
ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...આમજ સાથ આપતા રહો...જય જીનેન્દ્ર...

Shefali 8 year ago

ખૂબ સરસ...જય જિનેન્દ્ર...જય શ્રી કૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now