Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

||માણસના અભિમાનની હદ કેટલી?

ના જીવનનું પહેલું સ્નાન જાતે કરી શકે

અને

ના છેલ્લું સ્નાન.||

?
વચ્ચે છબછબિયા કરવાની છૂટ !!!
???

સાથે ભગવાન હોય તો અર્જુન થવુ સહેલુ છે,

પણ સામે જગત નો નાથ હોય ત્યારે પણ
કર્ણ બની મિત્ર માટે ઊભા રહેવું અઘરૂ છે.
☺??

*એક જ ગામ માં,*
*મંદિરોનુ ટોળું.....*

*એમા ક્યાં-ક્યાં,*
*હૂં ઇશ્વરને ખોળું....!!!*

?

Sent from Yahoo Mail for iPhone

Gujarati Quotes by Umakant : 111071655
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now