ठंड में नहाने के लिए जिगर नही....गीज़र होना चाहिए साहेब...???

Gujarati Shayri by Ketan : 111071562
Ketan 8 year ago

દિનેશભાઇ...ખાલી ભંડાર...હાહાહા

Ketan 8 year ago

હા તો તમેજ કરી બધી કોમેન્ટ...કયુંના ઉપાડે આયવા છો...એક ને એક વાત લયને...

Dp, pratik 8 year ago

હા કેતન જોતો ખરો કેવડી મોટી ગોળી પી ને બેઠા છે બુદ્ધિ નો ભંડાર લાગે છે ભલું કરે ભગવાન બીજું શું??

Ketan 8 year ago

હીનાજી વળી પાછી નાવાની વાત...હે ભગવાન સદબુદ્ધિ આપો આને...

HINA DASA 8 year ago

હા આ 101 કમેન્ટ મા 1 જ તમારી છે કેતન બીજી બધી તો મેં જ કરી

HINA DASA 8 year ago

કેતન નાવાની બીકે ભણવા જ નથી ગયા શુ

Ketan 8 year ago

દિનેશભાઇ...સુઈ જાવ...આવા લોકો સાથે માથાકૂટ ન કરાય..

HINA DASA 8 year ago

હાહાહા...

Dp, pratik 8 year ago

હાહહા કેટલો મોટો ભ્રમ રાખે લોકો બાપરે બાપ??

Ketan 8 year ago

કુશાગ્ર....હાહાહા...પાછા આદિમાનવ વેળા ચાલુ કર્યા...

HINA DASA 8 year ago

તમારા માટે તો ગોતવી પડશે ને મારી આપીશ તો તમારું મગજ સ્વીકારી નહિ શકે શુ કુશાગ્ર બુદ્ધિ હોય ને મગજ નાનું પડે તમારું

Dp, pratik 8 year ago

તો પછી ?પણ તમેં તો ગોતવા જાવ છો બુદ્ધિ ક્યાં મળે એનું શું hina??

Ketan 8 year ago

હું ખાવા દવ પણ નય...મારી હોટલ નું સારું ખાવાનું તમારા જેવાથી ન પચે...

HINA DASA 8 year ago

હાહાહા જીગરી

HINA DASA 8 year ago

હા તો દિનેશ તમને જોઈને એ તો સાબિત થઈ ગયું છે કે વહેંચાતી ક્યાંય ન મળે

Shefali 8 year ago

na re sakhi તમારી હોટેલ નું તો ખાય જ નઇ

Dp, pratik 8 year ago

બુદ્ધિ વહેંચતી ના મળે હિના થોડું તો વ્યાજબી રાખો??

Ketan 8 year ago

આને નક્કી આજે કૈક વિચિત્ર ખાધું છે...

Shefali 8 year ago

ha sakhi...ભગવાન મગજ આપવાનું ભૂલી ગયા લાગે છે

HINA DASA 8 year ago

ભોળા કેતન એને ભૂસું નહિ બુદ્ધિ કહેવાય હે ભગવાન આ માણસ કેટલો ભોળો છે જો તો

Ketan 8 year ago

હા હો દિનેશભાઇ..

Ketan 8 year ago

મગજ છે તમારે..પણ ભૂંસા વાળું...

Dp, pratik 8 year ago

હિના એમને દિવાળી ના ફટાકડા હજુ મગજ માં ગુંજે છે કેતન એટલે થોડી તો અસર રહે ને???

HINA DASA 8 year ago

હા તો મગજ હોય એને સવાર થાય

Ketan 8 year ago

હા ભવેશભાઈ...ગીઝર ચાલુ છે મારે એટલે ચિંતા નહિ...

Ketan 8 year ago

આ હીનાજી ને એકજ ભૂત સવાર થઈ ગ્યું છે મગજમાં...દિવાળી દિવાળી કર્યા રાખે છે...

p 8 year ago

ne tame emne compny apta sikhi gya Avu ..

Dp, pratik 8 year ago

અરે ઘી હોમવા માં પણ કેટલું કઠિન કામ છે આગ જેલવી પડે આગ પીયુશા થોડુ તો દિમાગ લગાવો સૌ આવું ના હોય?

p 8 year ago

dineshji badha ne khbr chhe k tamaru kam ghee homvznu chhe ..

Dp, pratik 8 year ago

હા મંથરા મારી પાડોશી હતી એણે કીધુ અમારું લેડીઝ નું કામ જ આ છે બેઠા બેઠા ગોઠણ કાઢવી લોકો ની??

p 8 year ago

hahaha bhavubhai ...atle jya sudhi gizar chalu n thai tya sudhi ketanji ne nahvanu ny m ko chho ?

HINA DASA 8 year ago

કેતન દિવાળી ટુ દિવાળી ને રોજ ન કહેવાય ખરેખર ભોળા છો હો તમે તો

Bhavesh 8 year ago

ketanbhai a badhane ravade na chadta , a badha maghsnan vala chhe bhale jume jume pan maghsnanj kare tame tamtamare grezer vahar jigar na batavta

HINA DASA 8 year ago

દિનેશ મંથરાના પાડોશી રહ્યા હતા શુ પહેલા

Ketan 8 year ago

હીનાજી...હું રોજ નાવ છુ..કાઈ અઘરું નથી લાગતું

HINA DASA 8 year ago

દિનેશ અમારે તમારી જેમ ન હોય પક્ષ બદલી જાય મારે ચોખવટ કરવાની ન હોય પિયુ સમજી જ ગયા હોય

Dp, pratik 8 year ago

હા હો હિના પણ આ કેતન ને ભરોસો નથી આપણી વાત નો જવા દો ઉનાળા માં નહિ લેશે બીજું શું

Dp, pratik 8 year ago

હાંહાહા હું નારદમુની નથી પીયુશા સાચ્ચું કહેવું પણ પાપ જેવું લાગે હિના ને પૂછી લ્યો પહેલા

Bhavesh 8 year ago

to su ketanbhai nu કહેવાનું તાત્પર્ય koi samjatuj nathi ke khota જીગર vala na thata

HINA DASA 8 year ago

કેતન એ તો પહેલી વખત ન્હાશો એટલે થોડું અઘરું લાગશે પછી ટેવાઈ જશો પછી અમે કહીએ એ લપ નહિ લાગે કઠણ કાળજે ટ્રાય કરો

p 8 year ago

dineshji tame narad muni nu kam na karo ...

Ketan 8 year ago

બધાય ના મગજ ઠંડી માં ઠરી ગ્યા લાગે છે...ખોટી લપ ઉપાયડી તી

Dp, pratik 8 year ago

પણ આ હિના એવું કેમ કે છે,કે તમે વાંચો ખાલી પિયુ એનો મતલબ તો પૂછી લ્યો,પીયુશા??

p 8 year ago

ketanji tame nahi lidhu lage ...

p 8 year ago

na ho mare to vela savar ma.snan kari school bhagvu pade ...thandi ni maja avi jai savar svar ma bike ni savari thai jai ...

Ketan 8 year ago

હવે પૂરું થયું બધાનું...લપ લપ...

Dp, pratik 8 year ago

તમારો રીપ્લાય આવ્યો પહેલા શું તમે તો નથી ને પીયુશા વાર્ષિક સ્નાનમ કરતા???

p 8 year ago

ha hina etle j puchhvu padyu k.kona taraf isharo hato ...

HINA DASA 8 year ago

હાહાહા પિયુ તમે વાંચો તમતમારે

p 8 year ago

to thik ...

Dp, pratik 8 year ago

એ સમજી ગયા હશે પીયુશા dont warry રીપ્લાય આવશે જોજો હમણાં??

HINA DASA 8 year ago

ઓહ એટલે અમારા જ પક્ષ મા દિનેશ

Dp, pratik 8 year ago

હું સત્ય ના પક્ષ માં છું hina?

p 8 year ago

dineshji tamaro isharo kona taraf chhe ?

Bhavesh 8 year ago

ha ketanbhai apne to aje nai to chheck kale savare nahi, a badha tp jume jume nahay

Shefali 8 year ago

અરેરે...એસીપી તમે પણ???

Dp, pratik 8 year ago

આમાં અમુક છે જે ન્હાતા જ નહીં હોય બસ ફોન માં ને વાંચવા માં જ મંડ્યા રહેતા હશે એવું મને લાગે???

હરિ... 8 year ago

hee...? sache....@ktan ji ...tame naya vagar aavo 6o....gizar na hoy to...lakda moklavisu ame badha....ho....

HINA DASA 8 year ago

દિનેશ પહેલા તમારો પક્ષ રજૂ કરો તો

HINA DASA 8 year ago

ઓહો એટલે ભાવેશ તમે પણ નાતાલ ટુ નાતાલ ન્હાવ છો

Shefali 8 year ago

ha e j ne બિચારા કેતન પૂરા અકડાઈ ગયા છે એટલે જવાબ પણ નથી આપી શકતા

Dp, pratik 8 year ago

જો કેતન ભાવેશ શું કહે છે તારો પક્ષ લે કે વિપક્ષ બનાવે છે અલગ પૂછતો જરા???

Ketan 8 year ago

બધાય ભેગા થઈને એકલા માણહ ને હેરાન કરો છો શરમ કરો શરમ...

Bhavesh 8 year ago

e tamne su khaber pade ame rajkot vala ketli pani ni kar kasar kari

HINA DASA 8 year ago

હા ભાવેશ સેવા કરો કઈક બિચારા કેતન પણ ન્હાવાનો સ્વાદ ચાખી શકે

p 8 year ago

hahaha ...gizar hoi k.hitar pani garam joia ...

Shefali 8 year ago

ha મોકલો એસીપી એટલે એ નાહી શકે ...કેટલા દિવસ થી બિચારા નાહ્યા નથી

Bhavesh 8 year ago

ketanbhai nahi lese kale emnu greezer bandh hase to hu mara solar mathi moklis baki kale nahi lese e paki

Bhavesh 8 year ago

asu he ketanbhai kai bole nahi etle sav am

Shefali 8 year ago

आइना juth नहीं बोलता...

Dp, pratik 8 year ago

કેતન ને જોક મસ્ત આવડે હો બાકી??

Ketan 8 year ago

ખોટાળો છે અરીસો તમારો...

Shefali 8 year ago

Sachi vaat sakhi...mne pan evu j dekhayu

HINA DASA 8 year ago

કેતન આ તો ભોળા સાથે સ્વીટ પણ દેખાય છે બોલો

હરિ... 8 year ago

hahahaha.....@di....evu j hase...

Ketan 8 year ago

તમે લોકો ભોળા...મોઢા જોવો અરીસામાં લાગે છે એવા...હાહાહા

HINA DASA 8 year ago

ના હરિ એ પંચમસ્નાન કરે આખું વર્ષ

હરિ... 8 year ago

tame rate pn nahi ne sui jaav 6o....k su...?? aatli thandi ma...

Shefali 8 year ago

ha to barabar sakhi...વખાણ કરતા લાગે છે

Shefali 8 year ago

અને ગીઝર છે તો રિપેર કરવો અને નહાઈને આવો...પોસ્ટ માં પણ બેડ smell aave che

HINA DASA 8 year ago

આપણું કહે છે જીગરુ

HINA DASA 8 year ago

અમારે ગીઝર જ નથી

Shefali 8 year ago

Kon ભોળું...???

Ketan 8 year ago

કાલે સવારે તમારા એકેય ના ગીઝર ચાલુ નય થાય...જોઈ લેજો

HINA DASA 8 year ago

હાહાહા વાહ આજે તો જોક પર જોક શુ વાત છે

Ketan 8 year ago

એક તો આવી સરસ પોસ્ટ મુયકી છે એમાં વાહહ વાહહ કેવાને બદલે મારી પટકી પાડો છો....ભગવાન તમને માફ નય કરે...જોવો...આ એક ભોળા માણસ ની હાય છે...

HINA DASA 8 year ago

હા હોય તો બધા પાસે પણ ચાલુ કરો તો થાયને

Ketan 8 year ago

ગીઝર છે મારી પાસે...હો...

HINA DASA 8 year ago

હજી એક જોક કહો તો કેતન કે કાલે જ ન્હાયા હતા....

HINA DASA 8 year ago

હાહાહા મસ્ત જોક હતી કેતન

... 8 year ago

sapna ma ne?

Ketan 8 year ago

ઓય સુ હાલી નિકળા છો બધાય....રોજ નાવ છુ હું...

Dp, pratik 8 year ago

કેતન ને ન્હાવા ની જરૂરત જ નહીં પદયી હોય કદી

Bhavesh 8 year ago

etle divali thi divali evu???

HINA DASA 8 year ago

હાહાહા ત્રણ મહિના પહેલા જ માંડી વળ્યું હશે કેતને

Bhavesh 8 year ago

ketanbhai nahava nu mandi valo

HINA DASA 8 year ago

હા તો દસેક વર્ષ માં વસાવી લેજો...એટલે ગોળી ખાવાનું બંધ થાય તમારું

Shefali 8 year ago

ha ha ha ...AA pan saro joke hto

Amita Patel 8 year ago

બહુ સાચું હો કેતન..

Ketan 8 year ago

કઈ તો નય...ઘણું બધું જ્ઞાન છે...આતો મને દેખાવો કરવાની આદત નથી...હાહાહા

Shefali 8 year ago

એવું...હશે ચાલો કઈ તો જ્ઞાન છે

Ketan 8 year ago

નાના...આ જ્ઞાન તો કેદુનું છે...આજે જાહેર કર્યું...હાહાહા

Shefali 8 year ago

બહુ વેહલું જ્ઞાન આવ્યું ને કઈ...

Ketan 8 year ago

હેહેહે...

... 8 year ago

sav sachi vat..?

Dp, pratik 8 year ago

હેહેહે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now