હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા - ભાગ - ૧૬ ' વાંચો
https://www.matrubharti.com/book/19863008/anant-disha-16

વિશ્વા પણ હવે મારાથી થોડી દુર રહેતી હોય એવું મને લાગ્યું ! ખબર જ નહોતી પડતી કે કારણ શું છે. દિશા મારું ખુબ ધ્યાન રાખતી પણ છતાં વિશ્વાની કમી મહેસુસ થઈ જતી. હું  વિશ્વાને આ બાબતે કંઈપણ પૂછું તો એ આ વાત હમેશાં ટાળતી.

******

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111071560
ધબકાર... 8 year ago

@seem...ચોક્કસ...પ્રયત્ન કરીશ...જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

જેયશ્રીકૃષ્ણ.... આ સ્ટોરી પછી કોઈ મસ્ત શોર્ટ સ્ટોરી લખજો....

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...આમજ સાથ આપતા રહો...☺️?☺️

Tiya 8 year ago

jay shree krishna

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...આમજ સાથ આપતા રહો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

best of luck...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now