Gujarati Quote in Thought by Hiren Moghariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે કોઈ મુસીબત આવેને ત્યારે એનો હિંમતપૂર્વક સામનો કરવો, કેમ કે કદાચ જિંદગીના પથ પર દોડતાં દોડતાં આપણે થાકી જઈએ અને એ પાછળ છોડી દીધેલી મુસીબત આપણો પીછો કરતા કરતા આપણી સુધી પહોંચી જાય તો કદાચ એ થાકી ગઈ હોય કે નબળી પડી ગઈ હોય અને આપણા માં જીવનની રેસ જીતવાનું ઝનૂન આવી ગયું હોય તો શરૂઆતમાં મોટી લાગેલી એ જ મુસીબત આપણને નાની લાગશે..!!

Gujarati Thought by Hiren Moghariya : 111071521
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now