હતો કોઈ રાઝ તારા દિલ માં,બોલતા તારા *હોઠ લથડ્યા નું મને યાદ છે...*
ના બોલાયું તો સેવ્યું તે મૌન,કહ્યા વિના તારું એ *ચૂપ રહી જવાનું મને યાદ છે...*
મળી નજર અને તારી નજર ઝુકી ગઈ,તારું એ *નયન નિરખ્યા નું મને યાદ છે.....*
આજે તું નથી મારી સાથે,પણ હજી તનેં *પ્રેમ કર્યાનું મને યાદ છે.....*