હા અને ના ની તકરારમાં વીતે છે જિંદગી,

છેલ્લે આપણા જ આપણને ઓઢાડે છે કફન,

બાળોતિયા થી કફન સુધીની આ સફરમાં

બહુ સારો હતો, કહેતા કરે છે આપણને જ દફન.

Gujarati Shayri by Najmunnisha Malek : 111071362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now