પુષ્પ ખીલે ફોરમ વિના કેમ ચાલશે?
ધરા અધૂરી ખાતર વિના કેમ ચાલશે?
આભ વરશે તો ભીંજવી દે ધરાને,
પણ ગગન રહે જળ વિના કેમ ચાલશે?

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111071266
Dp, pratik 8 year ago

આભાર કેતન?

Ketan 8 year ago

વાહહ દિનેશભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now