Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?????????

*સસરા જમાઈને સમજાવવા બેઠાં.*
*સસરા :- તમે ડ્રીંક કરો છો એવુ હાંભળ્યું છે.☹*

*જમાઈ :- હા.?*

*સસરા :- કેટલું લો છો.?*

*જમાઈ :- અઠવાડિયામા ત્રણ વાર.?*

*સસરા :- કેટલા વર્ષ થયા પીતાંને?*

*જમાઈ :- 30 વર્ષ.?*

*સસરા :- એક વારના સાધારણ કેટલા થાય. ?*

*જમાઈ :- 500 ₹. ?*

*સસરા :- એટલે અઠવાડીયાના 1500₹,*
*મહિનાના 6000,*
*વર્ષનાં 72000 ₹,*
*30 વર્ષના થયા 21,60,000 ₹.*

*આજ પૈસા તમે Mutual Fund મા નાખ્યાં હોતતો અત્યાર સુધીમાં તેના 6,00,00,000 થઈ ગયા હોત.. આટલામાંતો એક હાયક્લાસ મર્સીડીઝ આવી ગઈ હોતે..??*

*જમાઈ :- તમે કેટલું ડ્રીંક લો છો ??*

*સસરા :- ના ના બિલકુલ નહિ..?*

*જમાઈ :- તો પછી તમારી મર્સીડીઝ ક્યા છે...?? ??*
*.*
*.*
*ઓ તારી.............સસરા પંખા વગરની સાયકલ લઇને ભાગ્યા....! ????*


*Mutual Fund Investments r subject to market risk.????*

Gujarati Blog by Manish Patel : 111071250
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now