The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ વ્યક્તિત્વ મને કાયમ inspire કરે છે મહેનત ને પ્રસિધ્ધિ ની ક્યારેય કોઈ ઉંમર નથી હોતી.. #goodmorning
महत्वकांक्षा ने उमर नो बाध नडतो नथी
mane puru nam noti.khbr so thnku ..
kfc નું આખું નામ છે આ
hmmm lagyu j.....
hahah a be ek j.chhe k.shu ?
હા દી આ એજ છે.. kfc ના owner
ane kfc na malik.a pn 60 varse j saru karyu tu..
મને એમ કે તે જેનો પક્ષ લીધો એનેજ નિરપક્ષ ગણ્યા હતા કેતન???
તમને...હાહાહા
કોને પડે કેતન??ચોખવટ કરી લે
આભાર ભાવેશ
કાઈ વાંધો નથી...પણ જોતા જોતા એકાદ ઘા તમનેય પડી જાય...એનું કાઈ નક્કી નય
vahhh , uttan udaharan
હાહા.. કેતન.. આ સારું રેહશે
જોવા માં શું વાંધો યુદ્ધ કેતન??
હા ઇ નો મૂકે...તમારે ભાગી જવાનું...બસ...
લે તો મેં ક્યાં કીધું એમણેજ કીધું હથિયાર મુકું એવી નથી હું એટલે??
ઓય દિનેશભાઇ...દાદીને કાઈ નય કેવાનું હો
હવે એતો તમારું કામ જ બાધવું તમને કેમ પહોંચાય રવીના??
હાહા.. તો હુંય ક્યાં અર્જુન જેવું લાગુ છું તમને દિનેશ! હું તો સામે થી યુદ્ધ શરૂ કરું એમ છું હથિયાર મુકું એમ ક્યાં છું! ?
મારી એટલી પણ બુદ્ધિ નથી કે કૃષ્ણ બની શકું હા well wisher જરૂર બની શકું હો રવીના?
હાહા.. મારે મન પ્રસિધ્ધિ નો અર્થ ઔટોગ્રાફ છે જ નહીં.. બસ મારા સપનાઓ તરફ મારુ સફળ પ્રયાણ એજ મારી પ્રસિદ્ધિ.. ને કદાચ અર્જુન ની જેમ બેસી જાવ તો કૃષ્ણ બની સાથ આપજો પાછી ઉભી થઇ જઈશ...
હા રવીના હું એકવાર તમારો ઓટોગ્રાફ લેવા આવીશ હો હેઠા ના બેહિ જતા કર્મ થી હારીને???
હા સાચુ દિનેશ...
હાહા.. હરિ.. કઈ પણ કરી શકે કોઈ પણ ઉંમરે...
અરે વાહ આમને તો મને પણ હિંમત આપે છે આગળ વધવા માં શરૂઆત થી and સુધી લડત લડે એને કોઈ હરાવી ના શકે?
ભટ્ટજી...કેટલા વરસ બાકી છે 60 પુરા કરવામાં..
etle..hu pn farure ma hotel kholi sakis ne...!! ??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser