તમે હાથ માંગો ને.... હૈયે આલિંગે એ દોસ્ત....
આંખમાં ભિનાશ જોઇ... ખૂદ શ્રાવણ જેમ વરસે એ દોસ્ત...
વર્ષો પછી મળતી વખતે ... પહેલાં વ્હાલથી મારે..અને. પછી ગળે લગાવી જે છલકે એ દોસ્ત...અને
કોઇ પણ ક્ષણે "હું છું ને... "આટલું બોલી સમય સાચવે એ દોસ્ત..
????

Gujarati Hiku by Minal Gosalia Shah : 111071138

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now