The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આપણી "પ્રિત" અનોખી, કે "અનોખીપ્રિત" આપણી....?
હા જરૂર હો ટિયા ...
જય મહાદેવ સિમરનજી
javab to tamne j khabar ... btw javab male to kejo ho ...
જયમહાદેવ..... સુપ્રભાત...
જય ભોળાનાથ બેના ...સુપ્રભાતમ્ ...
સાવ સાચું વર્ષાજી...
jai bholanath bhai...n shubh savar ...
aa prit b saav anokhi j xhhe...n etle j tamari anokhi prit chhe
ચાલો શુભરાત્રી સૌને ....જય મહાદેવ ....
હરિ ...આ તો પિત્ઝાનું જમણ હતું...પતી ગયું ..હા હા હા
અભિ....રાત્રે વાત હો...અત્યારે તો ચટ્ટ થઇ ગયો...
હા હા હા ...કોમલ તમારુ મર્ડર મારા ભાગે ક્યાં?
ઓકે ચલો જય જીનેંદ્ર.. જય શ્રી કૃષ્ણ.. @કોમલ દી @મોટાભાઈ અને બધા ને શુભરાત્રી
hahahaha shubhratri...jsk...jj...jai mahadev
???
bijo pj hato aa...
ના ના @કાગડી.. જોક ઓફ ધ ઈયર્સ... જો પુરખેં કિ પુરખેં યાદ રખેંગી.. ??????
હાં @બોનવિટા હું પિત્ઞા ખાવાનો છું પન આ @મોટાભાઈ થવલાવે તો..
joke of d day...vandraaa
hari a bhukkad nai aape
અરે @કાગડી ડીઞીટલ ઈંડીયા અલી @મોટાભાઈ અપલોડ કરશેં આપડે ડાઉનલોડ કરી ખાય લેવાનું.. સોરી સોરી અમારે તને તો ખાલી ડીંગો ડીંગો ?????
@abhi...hu pn aavi su khavano...tu..?? maro bhag ho...?
હા હા હા @કાગડી તો ઓછું હેલાન કલટી હોય ટો
nai khava ho tu kha...aam pn ahiya pochva sudhi ma vasi thai jase hahaha
aamnu nakki na kevay...hahaha hu j heran karu sauthi vadhare...kyare badlo lai le kone khabar hahaha
હા હા @મોટાભાઈઈ એકલા એકલા નય હોં મને પન જોવે જોવે જોવે નય તો હું લલા જોલ જોલ માં આ @કાગડીને ડીંગો ડીંગો ??
હા હા તારું મર્ડર એમ પણ કલે કોણ..? ??
haaashhhh...daravi didhi
પિત્ઝાનું મર્ડર ...બીજા કોનું લે...હ.....હા હા હા
હા તો હું છું જ કાનુડો તો કાનુડો જ કવ ને એમ તો ના કહેવાય કે કાડો છું એમ.. ??
hu abad ma nathi ho haal?
એ એ કોનું મર્ડર હેં..?? ???
kamleshjiiiiiiiii???
@ચુડૈલ હાહાહાહા ???
haaa pn tu potane kanuda jevo k etle lagi aave....kanuda mate hahaha
ચાલો એક મર્ડર કરતો આવું....ત્યાં લગી લગે રહો ....હા હા હા
ના આતો મારી કાસ્ટ ની નહીં પણ @સિમ્મ ના કાસ્ટ ની લાગે છે ??
કાનુડો બદનામ હતો જ નય કે ના તો થશે.. સમજી @કાગડી
kanuda ne kya badnam kare...tari cast ni che bhut hahaha
ઓ હેલ્લો વોટ ડુ યું મિન માલા જેવી હેં હું તો મસ્ત જ દેખાવ છું એકદમ કાનુડો જેવો..
hase kok...tara jevi hahahahaha
અલી આ ડીપી માં ભુતની કોન છે..??
એ તો હું છું જ @કાગડી ??
જો ચઢાવ્યું....
vandrooo
આ કોનું ડાચું છે.. @કાગડી તારું છે..??
????
અરે વાર્તા હતી ...તમે તો આમેય ક્યાં એમ જાઓ એમ છો...હા હા હા નળીએ બેસો એમ છો ...
હાશશશ ચલો @કાગડી થી છુટકારો
arrrrrr....hu hati nai...chu haji...le aa to jo sidhi svargvasi kari didhi mane
હતી એક ...કોમલ...હા હા હા
ધન્યવાદ હરિ ...જય મહાદેવ ...
હા સિમરનજી ...પણ સ્વિકાર તો ત્યારે થાય ને જ્યારે ઉત્તર મળે...
naaa re...a kai??
હા હા હા ...કોમલ....૧૦૦ ઊંદર અને બિલ્લીમાસી વાળી કવિતા યાદ છે ને ?
jai mahadev....@aapni prit anokhi....
ક્યારેક જવાબ સ્વીકાર્ય ન હોય તો આપણે જ ખુદ પ્રશ્નને આજીવન પ્રશ્નાર્થ બનાવી રાખીએ છીએ..... યાં તો અમુક સરળ પ્રશ્નને જટિલ કરી દઈએ છીએ જવાબ નજરો સામે હોવા છતાં બધી બાજુ ફાંફાં મારીએ છીએ.....
haaa to hu khotu bolti j nathi...paap lage
હા હા હા ...ખરેખર ?
aa badhu amara mate diet ma aave ho...hahahahaha
કોમલ...આવું બધું ખવડાવીને વેઇટ વધારવા છે બધાના?
અમુક પ્રશ્ન આજીવન પ્રશ્ન જ બની રહે છે હો સિમરનજી ....
હા સિમરનજી ...શેફાલીજી ...એક સમય સુધી હું રાહ જોઉં છું ...પછી સીધું જ સ્ટેટસ પૂછી લેવાનું ..કે શું વિચાર છે હવે?.હા હા હા હા ....
hahahaha
પ્રશ્ન છે તો જવાબ પણ હસે જ ક્યાંક આવશે તમારી પાસે જ યોગ્ય સમયે......
to to hve મળશે જ...બંને મારા fev છે
to to tamara mo ma dairy milk..n dominoz na pizza pn shefaliji hahahaha
હા મળશે જ.... km નય મળે..... મને બંને મહાદેવ પર વિશ્વાસ છે.......
haha Komal...AA Janam ma j ...he ne kamlesh ji
સિમરનજી એમનો જવાબ જ ક્યાં મળે છે....?
amne e ઉત્તર અને પ્રતિઉત્તર જાણવા મળશે ક્યારેય ???
aavta janam sudhi raah joia ne pakku???
પ્રશ્ન તો મારો છે શેફાલીજી ...બસ એના ઉત્તરની પ્રતિક્ષામાં ...ત્યાર બાદ મારો પ્રત્યુત્તર આપીશ જ...
ભાઈ એમના તરફ થી જવાબ પણ પોસ્ટ થકી કે એવી જ ભાષામાં મળતો હશે ને..... એમને પણ અહીં જલ્દી લઈ આવો....
હા અને એ પ્રિતને કેવી કહેશો...અનોખીપ્રિત કે બસ અનોખી જ ?
ખૂબ સરસ સંવાદ છે...પણ તમે શું જવાબ આપો આ સવાલ નો?
વ્યક્તિ પર હક ન હોય પણ પ્રીત પર તો હક કરીને પ્રીત કરી શકાયને......
સત્યવચન્ @મોટાભાઈઈઈઈઈઈઈ
ના ના...શેફાલીજી ...આ સંવાદ તો અમ બે હૈયા પૂરતો જ સિમિત છે...એકબીજા સમજી લઇયે તોય બસ છે...હા હા હા
ha ha ha abhi and Komal
shefaliji...taklif to revani
હા હા @શેફુદી સિક્સર હો બાકી ???
હેં હેં @કાગડી ડોબી પણ હોય એ તો આજે જ ખબલ પડી મને તો ???
જવાબ માટે બીજી પોસ્ટ આવશે???
hu kai bhatkay...ghar ma ne ghar ma chu jo
reva j do...chalse aavi tarif...
હા હા @મોટાભાઈ જોજો સાવ હજમ ના થાય એવું ના કેતા
ધન્યવાદ બિંદિંયાજી ...એવું જ કંઈક ...
હા હા તાલા જેવી કાગલી ભટકાય તો ભલ ભલું ઉપલ થી જાય કા.. ગ.. લી... ??????
કોમલ તારીફ છે મિષ્ઠાન નઇ કે હજમ ના થાય...બાય દિ' વેય બીજો ઓપ્શન છે હજમ કરવા માટે ....કહો તો કહું ...
hahahaha magaj nu dhakkan bandh rakhto hoy to na jay upar thi
@કાગડી એને તાલીફ નહીં પણ ટોણાં કહેવાય હા હા ડોબું નું ડોબું જ રહ્યુ ???
પ્રિત પર કોનો હક્ક છે ? હેં સિમરનજી ?
@કાગડી બધું ઉપલ થી ગ્યું અલી જલા લીપીટ કલ તો
બે હૈયા ના મિલન થી ઉદભવી હોય તો " આપણી "" પ્રિત"" અનોખી" અને બે હૈયા વચ્ચેજો પ્રીત ની વાત હોય તો " અનોખી પ્રિત આપણી..."..
હા હા @મોટાભાઈ મને તો જલેબી ભાવતી જ નથીં.. ???
bat vagi jay to pachu mokal...bhai raado padse nai to hahahaha...mahadev tarif hajam thay ne evi karay ho koi di
ભાઈ જે પણ હોય બસ હકથી આપણી હોવી જોઇએ.....
તો તું પન લે ?????
મને જલેબી બવ ભાવે હો કોમલ ...આવું કુળું ના બોલાય હો...
a j ne have dhamkiyo nai...le aa ?
ના ના તારા માટેજ બોલાય એ પણ પુર્ણ વાક્યમાં કે આ અમારી કાગડી કોમલ ડોઢ અને ડાહ્યી છે એમ.. ???
ખોટી ધમકીયું નહીં દેવાની હોં @કાગડી.. ???
સાચી વાત કોમલ
a tara mate bolay abhi
su karia hinaji...sidha loko to koi ne gamta j nathi juo ne
હા હા હા @કાગડી... તું સાંભળવાં માં ભુલ કરતી લાગે છે આગળ @ડોઢ બોલાતું હશેં ??
હાહાહા કોમલ રાષ્ટ્રીય મીઠાઈ માંથી ગરમ લાવા મા પરિવર્તિત થઈ ગઈ કે શું
sixer vadi na...hamna bat no chhuto ghaa karis ho
હા હા હા @મોટાભાઈ સિક્સર... ??
હા હા હા @દીદા... ઘણાં દીવસે સિક્સર એ પન જોરદાર ??????
bhale ho angrezzz
hahahaha hinaji aane kevay kharo daav
હા હા હા ...હિનાજી આવું ના હોય હો...
badha k mummy pappa koi di khotu na bole...a loko to am j k komal to bahu j dai che ☺️
કોમલ જેવી સીધી છોકળી નય કોઇ ...આપણી રાષ્ટ્રીયમીઠાઇ જેવી સાવ...હો અભિ ...
હા તો સુવાનો પ્રયત્ન કરું એમ કહ્યું બાકી પોસ્ટ સમજવાનો કરું તો તો સવારે વાળ ખરી ગયા હોય
એ એ કોણે કહ્યું ચલ નામ દે તું ખાલી એમનું @કાગડી
hinaji saav aavu hahahaha
bhai tamari prit anokhi chhe ..pn apni to anokhiprit chhe ho....hahaha
ok ચલો તો ગુડ નાઈટ.....
aa to jo....badha k che...tane na lage ema hu su karu le
હે હે હે @કાગડી
હા હિનાજી ...
હા હા @કાગડી તું અને સીધિ અલી તને ખોટું ખોટું આવું કોણ કહે છે
hahahaha abhi
હું પ્રયત્ન કરું
amara jeva sidha loko ne a j lage...
મેને એમ કે આ @કાગડી ચક્રવ્યુહ લાવી એટલે સુદર્શન ચક્ર પણ આવતું જ હશે ???? અને @હીલલ લે તું પન મસ્ત છે ???
હા હા હા ...મારી પોસ્ટ "પ્રશ્ન "છે ...ચક્રવ્યુહ ક્યાં લાગી આપને?
hahahaha aa tamari post
જરુર રોહિતભાઇ...જય ભોળાનાથ
motabhai tame ko ... su arth thay ano..
એટલે વળી શું ? હેં કોમલ ?
waaah hiral...saras
mane avi j khbr padi...
વાહ હિરલ સાચી વાત
e bhut to bile j nai...????
હા હા હા @મોટાભાઈઈ વીસ્તારમા સમજાવશો જી ???
હિરલજી સમજાવવાનું ક્યાં છે જ ? આપ બસ પથપ્રદર્શન કરો...
lovers ni prit ma anokhi hoy.... but bhai ben mummy .. papa jode ni prit ma koi j svarth vagar hoy to thai ne anokhi prit..
જાણ થાય એટલે કહેજો...જય ભોળાનાથ...
હા એ પણ છે સત્ય તો ગમે તે કહે સત્ય જ હોય પણ સત્ય કહેવા માટે જાણવું પણ જરૂરી છે ને
chakravyuh khabar mahadev???
અભિ...ઘણો ફરક પડે હો...
હિનાજી ...સત્ય તો સત્ય જ હોય ને ...? આપ કહો કે હું...
અરે સાચુ કહી દેને કે તું @મુંગી છે એમ સમજાવતા નહી આવડતું વાલી ??
હા હા આ @હીરલ હીરણ ક્યારે થય હેં..
*હિરલ
હિરણ સમજાવવું નથી તને જે સમજાયું એ કહે હાલ
હા હા @મોટાભાઈઈઈ આપણી "પ્રિત" અનોખી હોય કે "અનોખી પ્રિત" આપણી હોય પણ અગત્ય ની વાત તો એછે કે "પ્રિત" છે..???
mane samjav ta nai avdtu...
ઓલો અમીતાભવાળો સિક્કો છે તારી પાસે બધે તું જ જીત , અમારો તો પ્રશ્ન પણ ખોટો પડે ને જવાબ પણ ખોટો પડે
હા તો એ જ કરવાનું ને જવાબ તો તું થોડો સીધો આપીશ વળી
ના ના હિનાજી ...તમે બસ પ્રશ્નોતરીની મઝા લો ને...
શું ખબર પડી ? હેં...? આમાં તો હું પોતેય સલવાયેલો છું...કંઈક પ્રકાશ પાડો તો રાહ દેખાય હિરલજી....
arrrr...hiral aaj thi hu tamari bhakt hahaha mane samjavo
શબ્દો મા અમને બધાને ઘુમાવ્યા ને
bhai mane thodu ganu khbr padi ho....
હા હા હા ...કોમલ સમજી ગયા...એમને?
હા હા હા ...હિનાજી કેમ દાવ...આમાં દાવ જેવું શું છે કહો....?
આટલું બધું ના વિચારો હિરલજી...
hiral nai dodavo magaj....khali thai jase pn samaj nai pade hahaha
જો નાખ્યો ને દાવ...
છે તો છે જ...
haaa re tamaru aam j
ના હો....આ તો બસ આમ જ ...હા હા હા
pachu quiz chalu??? mahadev mahadev
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser