The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ છોકરીયું રોજેરોજ હોંઠ ઉપર લિપસ્ટિક ઘસે છે... . એના કરતા એશિયન પૈન્ટ કરાવી લ્યે તો લાબું ન ચાલે....??? . just પુછીન્ગ...???
હા એમ..
ના હવે જવાબ નથી જોતો...દાદીમા ખીજાય છે...
javab male to kejo???
અરે નાના એવું નથી...આતો મને એમકે જરાક પૂછી લવ એમ..
ગામ માં આવા બેવકૂફી ભર્યા સવાલો કરી ને મારી આબરૂ જ કાઢવી છે ને તો કહી દો.. હું જાહેર કરી જ દવ કે અમારા બાળક અમારા કહ્યા માં નથી... હમણાં કોક આવી ને મને જ કહી જશે જોજો તમે.. પેલી બેય તો રાહ જ જોતી હોય...
હા એમ...આતો ખબર નતી એટલે...મેં કીધું પૂછી લવ...
ના ચાલે..
ના ન ચાલે...છોકરાઓ ને દોઢ ઇંચ ના વાળ હોય...છોકરીયું ની જેમ દોઢ મીટર ના નય કે સેટ કરવામાં વાર લાગે...હાહાહા...
6okrayo roj roj hair set krva pde aena krta tako kray le to na chale ..............just kahinggg
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser