Gujarati Quote in Questions by Jignasha Parmar

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દીકરો દીકરી એકસમાન..??????

આપણે ઘણી જગ્યાએ વાંચતા હોઈએ છીએ અને લોકો ના મોઢે ય સાંભળીયે છીએ.......કે

"મારી દીકરી મારુ અભિમાન "...
"દીકરો દીકરી એકસમાન"...
"દીકરી વ્હાલનો દરિયો."..

પણ શું ખરેખર આવો બદલાવ આવી ગયો હોઈ એવું લાગે છે તમને...?????

હા માન્યુ કે પહેલાના જમાના માં હતું એનાથી તો ઘણો બદલાવ આયવો છે.....પણ હજુ ય દીકરો દીકરી એકસમાન કહી શકાય એટલો તો નથી જ આયવો......આવું મારુ માનવું છે.....

આજકાલ love marrige કરવાનું ચલણ વધી રહ્યું છે........છોકરાઓ અને છોકરીઓ બંને ભાગી ને લગ્ન કરે જ છે....જે હવે સામાન્ય વાત જેવું જ કહી શકાય....પણ જ્યારે એમને accept કરવાની વાત આવે ત્યારે.......સાચી હકીકત સામે આવે છે.......

છોકરી ભાગી ગઈ તો આખું ગામ ,સમાજ બધા જ બોલશે....એતો પેલેથી એવી જ હતી....બાપ નું નાક કપાઈવું........અને માં બાપ પણ એના નામ નું નાઈ નાયખું એવું
કહી ને છોકરી સાથેના બધા સબંધ તોડી નાખે છે...

પણ એજ કામ જ્યારે છોકરો કરે છે....ત્યારે એના ચરિત્ર પર આંગળી ઉઠતી નથી...એ બાપ નું નાક ઊંચું કરે છે ??????....ઉલટાનું લોકો ય એમ કેસે કે સારું થયું આમય આ જમાનામાં છોકરા નું સગપણ કરવામાં બોવ અઘરું થઈ ગયું છે......
ઘેરબેઠાં વહુ આવી ગઈ......

ક્યાંય જોયું કે કોઈ છોકરાએ ભાગીને લગ્ન કઈરા ને એના માં બાપે એની સાથે બધા સંબંધ તોડી નાઈખા હોઈ....વારસદાર માંથી નામ કાઢી નાયખું હોઈ....

મેં તો નથી જોયું ....આવું......ક્યાંય.......

તો પછી...સમાનતા કઈ રીતે કહી શકાય....????????????


- Jp ???

Gujarati Questions by Jignasha Parmar : 111070793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now